Ahmedabad News/ અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી

પાલડી પોલીસ સ્ટેશનમાં નશાખોરોએ હોબાળો મચાવ્યો હતો

Gujarat Ahmedabad

Ahmedabad News : અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી કથળી હોય તેવું જણાઈ રહ્યું છે. કારણકે નશાખોરો પોલીસ સામે બેફામ બન્યાછે. જેમાં પાલડી પોલીસ સ્ટેશનમાં નશાખોરોએ હોબાળો મચાવ્યો હતો. દારૂ પીધેલી હાલતમાં 2 શખ્સોએ પોલીસ સ્ટેશનને માથે લીધું હતું.

તે સિવાય આ શખ્સોએ પોલીસ સામે અપશબ્દોનો પ્રયોગ કર્યો હોવાનો પણ આરોપ છે. પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરત કોસંબામાં લિવ-ઇન પ્રેમિકાની હત્યા, રવિ શર્મા દિલ્હીથી ઝડપાયો, રિકન્સ્ટ્રક્શન પૂર્ણ

આ પણ વાંચો: સાયણમાં કાપડ વણાટના બંધ કારખાના મુદ્દે સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાનો વિવર્સો સાથે સંવાદ

આ પણ વાંચો: સુરતમાં ધર્માંતરણનો પર્દાફાશ: આર્થિક લાલચની જાળમાંથી હિન્દુ યુવાનોની ઘરવાપસી