Rajkot News/ રાજકોટ: માજી શ્રમ મંત્રી તથા માજી પાલિકા પ્રમુખનું નિધન

મનસુખ જોશી 21થી વધુ શૈક્ષણિક સંસ્થાઓના ટ્રસ્ટી રહી ચુક્યા છે

Gujarat Rajkot

Rajkot News : રાજકોટમાં માજી શ્રમ મંત્રી તથા માજી પાલિકા પ્રમુખનું નિધન થયું છે. જેમાં 92 વર્ષની ઉંમરે મનસુખ જોશીએ અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા ત્રણ દિવસથી મધુરમ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ હતા. મનસુખ જોશી 21થી વધુ શૈક્ષણિક સંસ્થાઓના ટ્રસ્ટી રહી ચુક્યા છે.

તેઓ ગાંધી વિચારધારા સાથે સંકળાયેલા હતા. રાજકોટની ખ્યાતનામ બાળકોની સંસ્થા બાલભાવનના તેઓ મેનેજીંગ ટ્રસ્ટી રહી ચુક્યા છે. ગાંધી વિચારધારા સાથે સંકળાયેલા મનસુખભાઇ જોશી સામાજિક જીવનમાં અનેક સેવાકીય પ્રવૃત્તિ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગાંધીનગર:મહાત્મા મંદિર રોડ ઉપર થયો ગમખ્વાર અકસ્માત

આ પણ વાંચો:યુપીના મુઝફ્ફરનગરમાં ગમખ્વાર કાર અકસ્માત: ગાંધીનગરથી કેદારનાથ જતાં 4 મિત્રોનું મોત, 1 ગંભીર રીતે ઘાયલ

આ પણ વાંચો:ગાંધીનગરમાં ગમખ્વાર અકસ્માતમાં 2નાં ઘટનાસ્થળે મોત