Not Set/ જવાન પ્રદીપસિંહ બ્રિજકિશોર કુશવાહનો પાર્થિવદેહ અમદાવાદ લવાયો

જમ્મુ-કાશ્મીરના પુલવામાના સાંબૂરામાં આતંકીઓ તથા સુરક્ષાદળો વચ્ચે થયેલા ફાયરિંગમાં અમદાવાદી જવાન પ્રદીપસિંહ બ્રિજકિશોર કુશવાહ સહિત બે જવાનો શહીદ થયા હતા. કુશવાહનો પાર્થિવ દેહને શુક્રવારે સાંજે 6.25 અમદાવાદ એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. જેની અંતિમ યાત્રા આજે 10 વાગે નીક‌ળશે. શહીદનો પરિવાર મેઘાણીનગરના ભાર્ગવ રોડ સ્થિત મકાનમાં રહે છે. જવાનની શહીદીને પગલે સમગ્ર વિસ્તારમાં […]

Gujarat

જમ્મુ-કાશ્મીરના પુલવામાના સાંબૂરામાં આતંકીઓ તથા સુરક્ષાદળો વચ્ચે થયેલા ફાયરિંગમાં અમદાવાદી જવાન પ્રદીપસિંહ બ્રિજકિશોર કુશવાહ સહિત બે જવાનો શહીદ થયા હતા. કુશવાહનો પાર્થિવ દેહને શુક્રવારે સાંજે 6.25 અમદાવાદ એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. જેની અંતિમ યાત્રા આજે 10 વાગે નીક‌ળશે. શહીદનો પરિવાર મેઘાણીનગરના ભાર્ગવ રોડ સ્થિત મકાનમાં રહે છે. જવાનની શહીદીને પગલે સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી. અહીં નેતાઓથી લઈને સામાન્ય લોકો ઉમટી પડ્યા હતા.