Surat News : સુરતમાં 10 વર્ષની બાળકીની છેડતીને પગલે ચકચાર મચી છે. જેમાં એક કરિયાણાના વેપારી દ્વારા આ બાળકીની છેડતી કરવામાં આવી હતી. કરિયાણાના વેપારીએ આ બાળકીને જાહેરમાં અડપલા કર્યા હતા. એટલું જ નહી અડપલા કર્યા બાદ બાળકીને ધમકી પણ આપી હતી.
આ અંગે લીંબાયત પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેને આધારે પોલીસે 65 વર્ષના શબ્બીર શેખ નામના શખ્સની ધરપકડ કરી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: જુગારધામ પર પોલીસના દરોડા પડયા, આગળ જે થયું તે વાંચીને તમે ચોંકી જશો
આ પણ વાંચો: લગ્ન પ્રસંગમાં ચાલતા જુગારધામ પર ત્રાટકી પોલીસ, 89 લોકોની કરી ધરપકડ
આ પણ વાંચો: “મનપસંદ” જીમખાનામાંથી પકડાયો પત્તાનો ખેલ, 100થી વધી શકુનિઓ આવ્યા પોલીસની પકડમાં