Mahisagar News : આ કેસના ફરિયાદી પેન્શનર છે અને ફરીયાદીની પેન્શનલોન બેન્ક ઓફ બરોડા સંતરામપુર શાખામાંથી મંજુર કરાવવાની હતી. આ માટે બેન્ક ઓફ બરોડા સંતરામપુર શાખાના બેન્ક ઓફિસર મહેન્દ્ર એસ જાટવે ફરીયાદી પાસે રૂ.૨૦,૦૦૦/- લાંચની માંગણી કરી હતી.જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોઇ, ફરિયાદીએ મહીસાગર એ.સી.બી.ને ફરીયાદ કરી હતી. જેને પગલે ફરીયાદને આધારે ગોઠવાયેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી મહેન્દ્રકુમાર જાટવ સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૨૦,૦૦૦/- ની લાંચની માંગણી કરીલાંચના નાણાં સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ ગયો હતો.
બેન્ક ઓફ બરોડાનો બેન્ક ઓફિસર લાંચના છટકામાં સપડાયો આ કેસના ફરિયાદી પેન્શનર છે અને ફરીયાદીની પેન્શનલોન બેન્ક ઓફ બરોડા સંતરામપુર શાખામાંથી મંજુર કરાવવાની હતી. આ માટે બેન્ક ઓફ બરોડા સંતરામપુર શાખાના બેન્ક ઓફિસર મહેન્દ્ર એસ જાટવે ફરીયાદી પાસે રૂ.૨૦,૦૦૦/- લાંચની માંગણી કરી હતી.જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોઇ, ફરિયાદીએ મહીસાગર એ.સી.બી.ને ફરીયાદ કરી હતી. જેને પગલે ફરીયાદને આધારે ગોઠવાયેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી મહેન્દ્રકુમાર જાટવ સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૨૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી લાંચના નાણાં સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ ગયો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં આજે ભારે વરસાદ આવશે, ખેલૈયાની બગડશે નવરાત્રી
આ પણ વાંચો: રાજ્યમાંથી વરસાદે હજુ વિદાય લીધી નથી
આ પણ વાંચો: જૂનાગઢમાં છુટોછવાયો વરસાદ નોંધાયો, નોરતાના છેલ્લા દિવસ સુધી રહેશે વરસાદ
