Gujarat Weather/ જૂનાગઢમાં છુટોછવાયો વરસાદ નોંધાયો, નોરતાના છેલ્લા દિવસ સુધી રહેશે વરસાદ

નવરાત્રિના છેલ્લા નોરતે ધમધોકાર વરસાદ (Rain) વરસશે તેમ જણાઈ રહ્યું છે.

Top Stories Gujarat Breaking News

Gujarat Weather News: ગુજરાતમાં હવામાન વિભાગે (IMD) ચોમાસાની આગાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 10 મીમી, જૂનાગઢમાં 2.4 મીમી, ગીર સોમનાથમાં 2 મીમી, નવસારી 8 મીમી, ડાંગ 2 મીમી, વલસાડ 15 મીમી, દમણમાં 12 મીમી વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જીલ્લાના કેશોદમાં છુટોછવાયો વરસાદ પડ્યો હતો. નવરાત્રિના છેલ્લા નોરતે ધમધોકાર વરસાદ (Rain) વરસશે તેમ જણાઈ રહ્યું છે.

Weather updates: Heavy rain lashes parts of Gujarat; IMD issues 'orange' alert in these states | Latest News India - Hindustan Times

ગુજરાતમાં નવરાત્રિ (Navratri) પૂરી થાય તે પહેલા વરસાદ આવશે. 7 થી 12 ઓક્ટોબર વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં ગુજરાતમાં કેટલાય સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. વાવાઝોડું (Cyclone) ફૂકાય તેવી શક્યતા પણ છે. ગુજરાતના અનેક ભાગોમાંથી વરસાદ ગાયબ થઈ રહ્યો છે. ચોમાસાની વિદાય અને ગુજરાત પર આવવાના વાવાઝોડાના સંકટ વિશે આગાહી કરવામાં આવી છે.

Image 2024 09 24T082410.098 રાજ્યમાં મોડી રાત્રે વરસ્યો છુટોછવાયો વરસાદ, જાણો ક્યારે ચોમાસું લેશે વિદાય...

પરેશ ગોસ્વામીએ ચોમાસાની વિદાય અંગે મોટા અપડેટ આપ્યા કે, હજી ચોમાસું ગયુ નથી, હજી તો (Gujarat Monsoon) વરસાદ આવશે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું કે, આ વખતનું ચોમાસું લાંબુ છે. ગુજરાતના કેટલાક ભાગોમાં હજી ચોમાસું સક્રિય છે. હજુ પણ સાત-આઠ તારીખની આસપાસ છૂટાછવાયા સામાન્ય વરસાદી ઝાપટાંની શક્યતા છે. ગુજરાતમાં સિઝનનો 30 ટકા વધુ વરસાદ વરસ્યો છે.

IMD predicts heavy to very heavy rainfall in Odisha


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નવરાત્રિમાં છુટોછવાયો વરસાદ રહેવાની સંભાવના

આ પણ વાંચો:રાજ્યના કેટલાક ભાગોમાં ચોમાસું સક્રિય, સિઝનનો 30 ટકા વધુ વરસાદ નોંધાયો

આ પણ વાંચો:નવરાત્રિમાં વરસાદ ભંગ પાડશે? શું કહે છે હવામાન વિભાગની આગાહી