Attack/ CM મમતા બેનર્જી પર હુમલા કેસમાં મોટો ખુલાસો, નજરે જોનાર સાક્ષીઓએ ઉપજાવેલી વાત હોવાનું જણાવ્યું…

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી  પર ‘હુમલો’ કરવાના કેસમાં નજરે જોનારા સ્થાનિક લોકોના નિવેદનો સામે આવ્યા છે. પ્રત્યક્ષ સાક્ષીઓએ મમતા પર હુમલાના ટીએમસી ના દાવાને ફગાવી દીધો છે. જો કે તપાસ બાદ જ આ સમગ્ર સત્ય બહાર આવશે.

Top Stories
નિકોલ 3 CM મમતા બેનર્જી પર હુમલા કેસમાં મોટો ખુલાસો, નજરે જોનાર સાક્ષીઓએ ઉપજાવેલી વાત હોવાનું જણાવ્યું...

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી  પર ‘હુમલો’ કરવાના કેસમાં નજરે જોનારા સ્થાનિક લોકોના નિવેદનો સામે આવ્યા છે. પ્રત્યક્ષ સાક્ષીઓએ મમતા પર હુમલાના ટીએમસી ના દાવાને ફગાવી દીધો છે. જો કે તપાસ બાદ જ આ સમગ્ર સત્ય બહાર આવશે. એક વાતચીતમાં નજરે જોનારા યુવા વિદ્યાર્થી સુમન મૈતીએ કહ્યું કે, “જ્યારે મુખ્યમંત્રી અહીં આવ્યા ત્યારે જનતાએ તેમને ઘેરી લીધા હતા. તે જ સમયે તેમને ગળા અને પગમાં ઇજા થઈ હતી. તેમને કોઈએ ધક્કો માર્યો નહોતો, તેમની કાર ચાલી રહી હતી, પરંતુ દરવાજો ખુલ્લો હતો.”જ્યારે નંદિગ્રામના બિરુલિયામાં સ્થળ પર હાજર અન્ય એક સાક્ષી ચિતરંજન દાસે કહ્યું, “હું ત્યાં હતો, મુખ્યમંત્રી તેમની કારમાં બેઠા હતા, પરંતુ દરવાજો ખુલ્લો હતો. એક પોસ્ટર સાથે દરવાજો ટકરાતા બંધ કરી દેવામાં આવ્યો. કોઈએ ધક્કો નથી માર્યો. કોઈ દરવાજા પાસે નહોતુ.” ઉલ્લેખનીય છે કે બુધવારે મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો હતો કે નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ચાર-પાંચ લોકો દ્વારા કથિત રીતે ધક્કો મારવાના કારણે તેમના પગમાં ઇજા થઈ છે.

mamata 3 CM મમતા બેનર્જી પર હુમલા કેસમાં મોટો ખુલાસો, નજરે જોનાર સાક્ષીઓએ ઉપજાવેલી વાત હોવાનું જણાવ્યું...

મમતા પર પ્રહાર / હિજાબ પહેરવાની વાતો કરનારા હવે હિંદૂ-હિંદૂ કરી રહ્યા છે, જાણો કોણે કહ્યું આવું

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી  પર ‘હુમલો’ કરવાના કેસમાં નજરે જોનારા સ્થાનિક લોકોના નિવેદનો સામે આવ્યા છે. પ્રત્યક્ષ સાક્ષીઓએ મમતા પર હુમલાના ટીએમસીના દાવાને ફગાવી દીધો છે. જો કે તપાસ બાદ જ આ સમગ્ર સત્ય બહાર આવશે. એક વાતચીતમાં નજરે જોનારા યુવા વિદ્યાર્થી સુમન મૈતીએ કહ્યું કે, “જ્યારે મુખ્યમંત્રી અહીં આવ્યા ત્યારે જનતાએ તેમને ઘેરી લીધા હતા. તે જ સમયે તેમને ગળા અને પગમાં ઇજા થઈ હતી. તેમને કોઈએ ધક્કો માર્યો નહોતો, તેમની કાર ચાલી રહી હતી, પરંતુ દરવાજો ખુલ્લો હતો.”

હરિયાણામાં સરકાર સેફ / મનોહરલાલ ખટ્ટર સરકાર સામેનો અવિશ્વાસ પ્રસ્તાવ 32 વિરુદ્ધ 55 મતે પડી ગયો

 નંદિગ્રામના બિરુલિયામાં સ્થળ પર હાજર અન્ય એક સાક્ષી ચિતરંજન દાસે કહ્યું, “હું ત્યાં હતો, મુખ્યમંત્રી તેમની કારમાં બેઠા હતા, પરંતુ દરવાજો ખુલ્લો હતો. એક પોસ્ટર સાથે દરવાજો ટકરાતા બંધ કરી દેવામાં આવ્યો. કોઈએ ધક્કો નથી માર્યો. કોઈ દરવાજા પાસે નહોતુ.” ઉલ્લેખનીય છે કે બુધવારે મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો હતો કે નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ચાર-પાંચ લોકો દ્વારા કથિત રીતે ધક્કો મારવાના કારણે તેમના પગમાં ઇજા થઈ છે.આ ઘટના સાંજે સવા છ વાગ્યે એ સમયે બની જ્યારે બેનર્જી રિયાપારા વિસ્તારના એક મંદિરમાં પ્રાર્થના કર્યા પછી બિરુલિયા જવાના હતા. તેમણે કહ્યું, “હું મારી કારની બહાર ઉભી હતી, જેના દરવાજા ખુલ્લા હતા. હું ત્યાંથી મંદિરમાં પ્રાર્થના કરી રહી હતી. કેટલાક લોકો મારી ગાડી પાસે આવ્યા અને દરવાજાને ધક્કો માર્યો. કારનો દરવાજો મારા પગને વાગ્યો.” બેનર્જીએ આરોપ લગાવ્યો કે તેએ જ્યારે કારમાં સવાર હતા ત્યારે ચારથી પાંચ લોકોએ તેમને ધક્કો માર્યો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…