Palanpur/ બનાસકાંઠામાં દારૂ ભરેલી કારે સર્જ્યો અકસ્માત

પોલીસે પીછો કરતા બનેલી ઘટના

Gujarat

Gujarat News : બનાસકાંટામાં દારૂ ભરેલી કારે અકસ્માત સર્જ્યો હતો. પાલનપુર અમદાવાદ હાઈવે પરથી પુરઝપે જઈ રહેલી કારમાં દારૂ હોવાની શંકાને આધારે પોલીસે તેનો પીછો કર્યો હતો. બીજીતરફ આરોપીએ પકડાઈ જવાના ડરને પગલે કાર પુરઝડપે હંકારતા અકસ્માત સર્જાયો હતો.

જેમાં કાર ડ્મ્પરની પાઠલ જોરદાર ધડાકા સાથે ટકરાઈ હતી. તપાસમાં કારમાં દારૂ ભરેલો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ ગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ INDIA Alliance News/INDIA ગઠબંધનને મળ્યો OBCસંગઠનનોનો સાથ, પછાતવર્ગના જૂથોએ બિનશરતી સમર્થનની કરી જાહેરાત, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે માન્યો આભાર

આ પણ વાંચોઃ ED raids/પશ્ચિમ બંગાળમાં કેબિનેટ મંત્રીચંદ્રનાથ સિન્હાના ઘરે EDના દરોડા, 40 લાખો રૂપિયાની રોકડ જપ્ત કરી