Surat News/ સુરતમાં એરપોર્ટ પર CISF ના જવાનનો પેટના ભાગે ગોળી મારીને આપઘાતનો પ્રયાસ

તાત્કાલીક લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

Top Stories Gujarat Surat

Surat News : સુરત એરપોર્ટ પર CISF જવાનનો આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. આ જવાને બાથરૂમમાં જઈ પોતાની બંદૂકથી પેટના ભાગે ગોળી મારી, દીધી હતી. જેમાં તે લોહીલુહાણ થઈ જતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફરજ બજાવી રહેલા સીઆઈએસએફના જવાને પોતાની બંદૂકથી પેટના ભાગે ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર CISFમાં ફરજ બજાવતા જવાને બાથરૂમમાં જઈ પોતાની પાસે રહેલી બંદૂકથી પેટના ભાગે ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. ઘટનાની જાણ થતા જ અન્ય સ્ટાફના માણસોએ તેને તાત્કાલીક લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.જોકે તેણે આ પગલું શા માટે ભર્યું તે તાત્કાલિક જાણી શકાયું નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં વસ્ત્રાલ રિંગરોડ પર વિદ્યાર્થીને નડ્યો અકસ્માત

આ પણ વાંચો:ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માતનો સિલસિલો યથાવત, કાર અને રિક્ષા વચ્ચે ટક્કર

આ પણ વાંચો:બાવળા-બગોદરા હાઈવે પર સર્જાયો ગોઝારો અકસ્માત, 2નાં મોત, ઈજાગ્રસ્તો સારવાર હેઠળ