Gujarat News/ ઇમેજ ટૂર કંપનીના સંચાલકો સામે 1.58 કરોડની છેતરપિંડીની નોંધાઇ ફરિયાદ

ટૂર કંપનીના સંચાલકો સામે ફરિયાદ નોધવામાં આવી છે માહિતી અનુસાર ઈમેજ ટૂર્સ પ્રાઈવેટ લીમિટેડ અને એવર ગ્રો ઈન્વ.કંપનીમાં રોકાણ કરવાથી 4થી5 ગણો નફો આપવાનું કહી ઠગાઇ કરી હતી.

Top Stories Gujarat Breaking News

ટૂર કંપનીના સંચાલકો સામે ફરિયાદ નોધવામાં આવી છે માહિતી અનુસાર ઈમેજ ટૂર્સ પ્રાઈવેટ લીમિટેડ અને એવર ગ્રો ઈન્વ.કંપનીમાં રોકાણ કરવાથી 4થી5 ગણો નફો આપવાનું કહી ઠગાઇ કરી હતી. જાણકારી અનુસાર ઇમેજ ટૂર કંપનીના સંચાલકો સામે ફરિયાદ નોધવામાં આવી છે. રોકાણકારોના કરોડો રૂપિયા હજમ કરી ગયેલા કંપનીના સંચાલકો સામે રૂ.1.58 કરોડની છેતરપિંડીની ફરિયાદકરવામાં આવી  છે.જાણકારી અનુસાર આવી ફરિયાદ પહેલા પણ થયેલી છે.

આપને જણાવી દઈએ  નિકોલમાં રહેતા આકાશભાઈ ભંગારનો વેપાર કરે છે.જેમની મુલાકાત 2016 જીગર નિમાવત સાથે થઈ હતી.ત્યારે તેમને કહ્યું હતું કે સુરતની એક ઈમેજ ટૂર્સ પ્રાઈવેટ લિમિટેડ અને એવર ગ્રો ઈન્વ. કરીને એક કંપની છે. જેની એક પેટા કંપની આણંદમાં આવેલી છે જે અલગ અલગ કામો કરે છે. જેથી તમે તે કંપનીમાં રોકાણ કરો તે કંપની તમને 4થી5 ગણો નફો આપવાનું કહી ઠગાઇ કરી હતી. આ સાંભળી અને વિશ્વાસ કરી આકાશભાઈ એ આ કંપનીમાં રૂ.1.09 કરોડનું રોકાણ કર્યુ હતુ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડને લઈને મોટા સમાચાર, ચાર અધિકારીની ધરપકડ

આ પણ વાંચો: રાજકોટમાં અગ્નિકાંડને પગલે ACB નું ઓપરેશન, પાંચ ઠેકાણે એસીબીના દરોડા

આ પણ વાંચો: રાજકોટ મનપાની મંજૂરી વગર PGVCLએ વીજ જોડાણ આપ્યું કઈ રીતે?