Not Set/ એક એવો દેશ જ્યા વર્જિનિટી ગુમાવ્યા વિના છોકરીઓ નથી કરી શકતી લગ્ન

વર્જિનિટી એ આપણા સમાજમાં છોકરીઓનો સૌથી મોટો રત્ન માનવામાં આવે છે. લગ્ન પહેલાં છોકરીઓની વર્જિનિટી વિશે આપણા સમાજમાં ઘણી પ્રકારની વાતો સામે આવે છે, પરંતુ દુનિયામાં એક એવું પણ સ્થાન છે જ્યાં છોકરીઓ માટે વર્જિન હોવુ તેમના માટે એક શ્રાપ બની જાય છે. અમે અમેરિકાનાં ગુઆનનાં એક આદિજાતિની વાત કરી રહ્યા છીએ, જ્યાં કુંવારી છોકરીઓનાં […]

World
images 29 એક એવો દેશ જ્યા વર્જિનિટી ગુમાવ્યા વિના છોકરીઓ નથી કરી શકતી લગ્ન

વર્જિનિટી એ આપણા સમાજમાં છોકરીઓનો સૌથી મોટો રત્ન માનવામાં આવે છે. લગ્ન પહેલાં છોકરીઓની વર્જિનિટી વિશે આપણા સમાજમાં ઘણી પ્રકારની વાતો સામે આવે છે, પરંતુ દુનિયામાં એક એવું પણ સ્થાન છે જ્યાં છોકરીઓ માટે વર્જિન હોવુ તેમના માટે એક શ્રાપ બની જાય છે.

Image result for viginity"

અમે અમેરિકાનાં ગુઆનનાં એક આદિજાતિની વાત કરી રહ્યા છીએ, જ્યાં કુંવારી છોકરીઓનાં લગ્ન નથી કરવામાં આવતા. જૂની માન્યતાઓ અનુસાર, આ જનજાતિની છોકરીઓએ લગ્ન કરતા પહેલા અજાણ્યા પુરુષ સાથે સંભોગ કરવો પડે છે, તે પછી જ તે પોતાના માટે વર પસંદ કરી શકે છે. યુવતીને તેની વર્જિનિટી ગુમાવવા માટે પૈસા પણ આપવામાં આવે છે.

First slide

ગુઆનનાં યુવા લોકો કુંવારી છોકરીઓ સાથે શારીરિક સંબંધ બાંધનારા વિસ્તારમાં ફરતા હોય છે. એટલું જ નહીં, આ ક્ષેત્રનાં છોકરાઓએ પણ લગ્ન પહેલાં સંબંધ રાખવો પડે છે. અહીંનાં લોકો માને છે કે અપરિણીત છોકરીઓની વર્જિનિટીને ભંગ કર્યા પછી, તેમનું વૈવાહિક જીવન ખૂબ જ સારી રીતે પસાર થાય છે. અહીંનાં લોકો ઘણા પુરુષો સાથે છોકરીઓનાં સંબંધોને ખોટું માનતા નથી, પરંતુ તેમનો અનુભવ લગ્ન માટે સારો માનવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.