Not Set/ અમદાવાદ/ સોલા વિસ્તારમાં ઝાડ પર લટકતી લાશ મળી આવી

સાઇટ પર કામ કરતા શ્રમિકે કર્યો આપઘાત સોલામાં પ્રધાનમંત્રી આવાસ યોજના બાંધકામમાં કર્યો આપઘાત શ્રમિકે સર્વે નં.960 પ્લોટમાં ઝાડ ઉપર લટકતી લાશ મળી સ્થાનિક દ્વારા જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતક ઝારખંડનો વતની હોવાનું સામે આવ્યું પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી અમદાવાદના સોલામાંથી યુવકની ઝાડ પર લટકતી લાશ મળી આવી છે. સોલા પ્રધાનમંત્રી […]

Ahmedabad Gujarat
મૃતક અમદાવાદ/ સોલા વિસ્તારમાં ઝાડ પર લટકતી લાશ મળી આવી
  • સાઇટ પર કામ કરતા શ્રમિકે કર્યો આપઘાત
  • સોલામાં પ્રધાનમંત્રી આવાસ યોજના બાંધકામમાં કર્યો આપઘાત
  • શ્રમિકે સર્વે નં.960 પ્લોટમાં ઝાડ ઉપર લટકતી લાશ મળી
  • સ્થાનિક દ્વારા જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી
  • મૃતક ઝારખંડનો વતની હોવાનું સામે આવ્યું
  • પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી

અમદાવાદના સોલામાંથી યુવકની ઝાડ પર લટકતી લાશ મળી આવી છે. સોલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના બાંધકામ કરતા મજુરની લાશ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. સાઈટ પર કાર કરતાં અન્ય મજુરોના ધ્યાને આ લાશ આવી હતી.  પ્રાથમિક માહિતી અનુસાર મૃતક મૂળ ઝાર્ખંદનો વાતની હતો. અને આવાસની સાઇટ પર કામ કરતો હતો. યુવકે કયા કારણસર આત્મહત્યા કરી તે હજુ સુધી જાણી શકાયું નથી. આ અંગે સોલા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.