Surat/ લીંબાયતમાં શ્વાનનો આતંક, બાળક પર શ્વાને કર્યો હુમલો, જુઓ વીડિઓ

સુરતમાં બાળક પર શ્વાનનો હુમલો

Gujarat Surat Videos

સુરતમાં શ્વાનનો આતંક યથાવત છે. લીંબાયતમાં આવેલ પ્રતાપ નગરમાં બાળક પર શ્વાને હુમલો કર્યો હતો .બાળક પર હુમલાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થયી.બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.એક મહિનામાં શ્વાને 5 લોકો પર હુમલો કર્યો છે.