Vadodra News ; વડોદરાનો હરણી કાંડ મામલો ફરીએક વાર ગરમાયો છે. હરણી બોટ કાંડ મામલામાં કાર્યપાલક ઈજનેર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કાર્યલાક ઈજનેર સામે થોડા સમયતી કાતાકીય તપાસ ચાલી રહી હતી. કાર્યપાલક ઈજનેર રાજેશ ચૌહાણ સામે ખાતાકીય તપાસને અંતે તેણે બેદરકારી દાખવી હોવાનું બહાર આવ્યું હતું.
જેને પગલે રાજેશ ચૌહાણને મ્યુનિસિપલ કમિશનર દ્વારા દોષિત ઠરાવવામાં આવ્યો હતો. તે સિવાય આગામી સામાન્ય સભામાં કાર્યપાલક ઇજનેર માટે આગળની કાર્યવાહી લઈને લેવામાં નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો: સુરતમાં નવી સ્ટાઇલઃ ડોમમાં પાર્ટિશન પાડીને ચલાવાતું હતું કુટણખાનું
આ પણ વાંચો: રાજ્ય સરકારનો શિક્ષકોની સંપત્તિ મામલે મોટો નિર્ણય, સ્થાવર અને જંગમ મિલકતો જાહેર કરવી પડશે
આ પણ વાંચો: કેનેડાના કાયમી વિઝાની લાલચ આપી કરી કરોડોની છેતરપિંડી
