- નવસારીથી વલસાડ જતી કારમાં આગ
- નેશનલ હાઇવે ઉન ગામ પાસે અકસ્માત
- કારમાં સવાર 6 લોકો નો આબાદ બચાવ
- કારમાં શોર્ટ સર્કિટ થવાથી કારમાં આગ
- કારમાં આગ લાગતા હાઇવે પર ટ્રાફિક જામ
નવસારી/ નવસારીથી વલસાડ જતી કારમાં લાગી આગ, 6 લોકોનો થયો આબાદ બચાવ
નવસારીથી વલસાડ જતી કારમાં આગ નેશનલ હાઇવે ઉન ગામ પાસે અકસ્માત કારમાં સવાર 6 લોકો નો આબાદ બચાવ કારમાં શોર્ટ સર્કિટ થવાથી કારમાં આગ કારમાં આગ લાગતા હાઇવે પર ટ્રાફિક જામ