Not Set/ ઓક્સિજનની અછતના કારણે ગોવામાં વધુ 15 કોરોના દર્દીઓના મોત

ગોવા મેડિકલ કોલેજ હોસ્પિટલ (જીએમસીએચ) માં, ગુરુવારે વહેલી સવારે ઓક્સિજનના અભાવે 15 કોરોના દર્દીઓનું મોત નીપજ્યું હતું. રાજ્ય સરકારે બોમ્બે હાઈકોર્ટમાં આ માહિતી આપી હતી. બે દિવસ પહેલા

Top Stories India
gova death ઓક્સિજનની અછતના કારણે ગોવામાં વધુ 15 કોરોના દર્દીઓના મોત

ગોવા મેડિકલ કોલેજ હોસ્પિટલ (જીએમસીએચ) માં, ગુરુવારે વહેલી સવારે ઓક્સિજનના અભાવે 15 કોરોના દર્દીઓનું મોત નીપજ્યું હતું. રાજ્ય સરકારે બોમ્બે હાઈકોર્ટમાં આ માહિતી આપી હતી. બે દિવસ પહેલા અહીં કોરોના બે દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં.

No Entry Into Goa Without A Negative COVID Report, No Violence Against  Healthcare Professionals': Bombay High Court Issues More Directions

 

રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટની ગોવા બેંચને કહેવામાં આવ્યું હતું કે, મોટાભાગના દર્દીઓનું મોત હોસ્પિટલમાં ઓક્સિજનના દબાણને કારણે થયું છે. કોર્ટે ગોવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રને ટૂંક સમયમાં ક્વોટા મુજબ ઓક્સિજન સપ્લાય કરવા જણાવ્યું છે.

mumbai: Seven Covid-19 patients die at Maha hospital, relatives allege oxygen  shortage, Health News, ET HealthWorld

જો કે, ન્યાયાધીશ નીતિન ડબલ્યુ. સાબર અને એમએસ સોનકે જણાવ્યું હતું કે 12 મેના આદેશ હોવા છતાં, ગુરુવારે 40 જેટલા કોરોના દર્દીઓ મૃત્યુ પામ્યા હતા, જેમાંના 15 લોકો સવારે 2 વાગ્યાથી સવારે 6 વાગ્યાની વચ્ચે મૃત્યુ પામ્યા હતા.

kalmukho str 11 ઓક્સિજનની અછતના કારણે ગોવામાં વધુ 15 કોરોના દર્દીઓના મોત