Crime/ સગીર ભત્રીજી સાથે સંબંધ બાંધનારા પતિનું લિંગ કાપી નાંખ્યું

બ્રાઝીલમાં બનેલી એક સનસનાટી ભરી ઘટનામાં 15 વર્ષની ભત્રીજી સાથે સંબંધ બનાવનારા પતિનું લિંગ કાપીને પત્નીએ ટોયલેટમાં ફેંકી દીધું હતું. બનાવ બાદ પત્નીએ પતિના નીચેના ભાગ

World
પતિ

@નિકુંજ પટેલ

બ્રાઝીલમાં બનેલી એક સનસનાટી ભરી ઘટનામાં 15 વર્ષની ભત્રીજી સાથે સંબંધ બનાવનારા પતિનું લિંગ કાપીને પત્નીએ ટોયલેટમાં ફેંકી દીધું હતું. બનાવ બાદ પત્નીએ પતિના નીચેના ભાગ અને લિંગનો ફોટો પણ પાડ્યો હતો. બાદમાં મહિલાએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.

બ્રાઝીલમાં એક મહિલાએ તેના પતિને 14 વર્ષની ભત્રીજી સાથે સંબંધ બનાવતા પતિને ઝડપી લીધો હતો. ગુસ્સ્માં પત્ની પહેલા તેના પતિને લાલચ આપીને બેડરૂમમાં લઈ ગઈ હતી. બાદમાં અસ્તરા વડે પતિનું લીંગ કાપી નાંખ્યું હતુ અને ટોયલેટમાં ફેંકી દીધું હતું. તેની પહેલા તેણે પતિના નીચેના ભાગ અને લિંગનો ફોટો પણ પાડ્યો હતો. ઘટનાને અંજામ આપ્યા બાદ મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પોતાનો ગુનો કબુલી લીધો હતો. જ્યારે તેના પતિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

મહિલાએ પોલીસ સ્ટેશને પહોંચીને પોલીસને જણાવ્યું હતું કે તેણ તેના 39 વર્ષીય પતિને 15 વર્ષની ભત્રીજી સાથે સારીરિક સંબંધ બાંધતા જોઈ લીધો હતો. બાદમાં તેણે મોકો જોઈને પતિને લાલચ આપીને બેડરૂમમાં બોલાવ્યો હતો. જ્યાં ત્ના હાથ તેણે બાંદી દીધા હતા. ત્યારબાદ અસ્તરો કાઠીને લિંગના ટુકડે ટુકડા કરી દીધા હતા.

ન્યુયોર્ક પોસ્ટ અને ડેઈલી મેલના રિપોર્ટ મુજબ મહિલાએ લિંગ કાપીને લિંગ તથા પતિના શરીરના નીચેના ભાગના ફોટા પણ લીધા હતા. બાદમાં લિંગ ટોયલેટમાં વહાવી દીધું હતું. તેણે પોલીસ અધિકારીને કહ્યું હતું કે ગુડ ઈવનીંગ ઓફિસર હું મારી જાતને સરન્ડર કરવા આવી છું. કારણકે મેં મારા પતિનું લિંગ કાપી નાંખ્યું છે. તેણે વધુમાં પોલીસને કહ્યું કે તેણ ક્યાંક સાંભળ્યું છે કે લિંગને ફરીથી જોડવું શક્ય છે. આથી તેણે લિંગને ટોયલેટમાં વહાવી દીધું હતું. હાલમાં પતિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસ મહિલાના દાવાની તપાસ કરી રહી છે કે તેના પતિએ 15 વર્ષની ભત્રીજા સાથે સંબંધ બનાવ્યો હતો. કારણકે બ્રાઝિલમાં સંમત્તિથી શારીરિક સંબંધ બનાવવા માટેની ઉમર 14 વર્ષ છે.

અગાઉ ઈન્ડોનેશીયાની એક મહિલાએ પોતાના પ્રેમીનું લિંગ કાપી નાંખ્યું હતું. કારણકે તેની સાથે સુવાનો ઈન્કાર કરતા તેની સેક્સ ટેપ લીક કરવાની ધમકી આપી હતી. જ્યારે તે ન્હાવા માટે જઈ રહ્યો હો ત્યારે મહિલાએ તેની પર હુમલો કરી દીધો અને તેનું લિંગ કાપી નાંખ્યું હતું.

2021માં આ જ પ્રકારના એક કેસમાં બ્રાઝિલમાં સાઓ ગોકાલો વિસ્તારની એક મહિલાએ તેના પતિની હત્યા કરતા પેહલા તેનું લિંગ કાપીને આગમાં શેકી નાંખ્યું હતું. દયાને ક્રિસ્ટીના રોડ્રીગ્સ મચાડો નામની આ મહિલાએ તેના પતિ આંદ્રેની હત્યા કરી નાંખી, તેનું લિંગ કાપી નાંખ્યું અને તેને સોયાબીન તેલમાં શેકી નાંખ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: