Not Set/ આજે બપોરે દેખાઈ જૈનદેરાસરમાં એક ચમત્કારિક ઘટના, જેનું રહસ્ય….

ઈતિહાસમાં ખગોળીય અને ચમત્કારિક ઘટનાઓનો નજારો આપણને ખૂબ ઓછી જોવા મળે છે લગભગ વર્ષમાં એક જ વાર થતી હોય છે આવી જ કઇંક ચમત્કારિક ઘટના ગુજરાતમાં બનવાની છે. આ એક અલૌકીક ખગોળીય ઘટના  છે  જે અમદાવાદ- ગાંધીનગર હાઇવે પર આવેલા જૈન મંદિર પર જોવા  મળી . આ ચમત્કારિક નજારો વર્ષ 1987થી જોવા મળી રહ્યો છે. […]

Top Stories Gujarat Others
Untitled 266 આજે બપોરે દેખાઈ જૈનદેરાસરમાં એક ચમત્કારિક ઘટના, જેનું રહસ્ય....

ઈતિહાસમાં ખગોળીય અને ચમત્કારિક ઘટનાઓનો નજારો આપણને ખૂબ ઓછી જોવા મળે છે લગભગ વર્ષમાં એક જ વાર થતી હોય છે આવી જ કઇંક ચમત્કારિક ઘટના ગુજરાતમાં બનવાની છે. આ એક અલૌકીક ખગોળીય ઘટના  છે  જે અમદાવાદ- ગાંધીનગર હાઇવે પર આવેલા જૈન મંદિર પર જોવા  મળી . આ ચમત્કારિક નજારો વર્ષ 1987થી જોવા મળી રહ્યો છે.

Untitled 267 આજે બપોરે દેખાઈ જૈનદેરાસરમાં એક ચમત્કારિક ઘટના, જેનું રહસ્ય....

આ નજારો મહાવીર જૈનના આરાધના ભવનમાં બપોરે 2 ક્લાકને 7 મિનિટે જોવા  મળ્યો ઘટનાને સૂર્યતિલકની ઘટના તરીકે ઓળખવામાં  આવી . આ ઘટનામાં મહત્વની બાબત એ છે કે આ સૂર્યતિલકની ઘટનાનું પહેલું કિરણ મહાવીર સ્વામીના ભાલ પર  પડ્યું . આ અદ્ભુત નજારો જોવા માટે દેશભરમાથી હજારો લોકો આવતા હોય છે. પરંતુ આ વખતે કોરોના મહામારીના કારણે ભક્તો સોશિયલ મીડિયાના માદયમ દ્વારા આ લાભ  મેળવ્યો .

Untitled 268 આજે બપોરે દેખાઈ જૈનદેરાસરમાં એક ચમત્કારિક ઘટના, જેનું રહસ્ય....

ઘણા વર્ષોથી આ ઘટના આ સૂર્ય તિલકની ઘટના બની નથી તેથી ભક્તોમાં આ ઘટના જોવાની ઉત્સુકતા વધુ છે. જૈનધર્મનું કદાચ વિશ્વનું એકમાત્ર જિનાલય કહી શકાય કે જ્યાં આ સૂર્ય તિલકનો નજારો જોવા મળે છે. આ ઘટના આજ રોજ બપોરે 2.05 મિનિટે જોવા મળી . સાથે જ આ અદભૂત ઘટના જીવનમાં યશ,કિર્તિ અને ઉન્નતિકારક બની રહેશે.