આજનું રાશિફળ/ આ રાશિના જાતકોનાં નવા પ્રેમ સંબંધ સ્થપાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 29 જૂન 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti
Image 2024 06 25T163621.485 આ રાશિના જાતકોનાં નવા પ્રેમ સંબંધ સ્થપાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૨૯-૦૬-૨૦૨૪, શનિવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / જેઠ વદ આઠમ
  • રાશી :-    મીન  (દ, ચ, ઝ, થ)
  • નક્ષત્ર :-   ઉત્તરભાદ્રપદ   (સવારે ૦૮:૫૦ સુધી.)
  • યોગ :-    શોભન                    (સાંજે ૦૬:૫૪ સુધી.)
  • કરણ :-    કૌલવ            (બપોરે ૦૨:૨૦ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
  • વિંછુડો આજે નથી
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • મિથુન                                       ü મીન (સવારે ૦૭:૩૫ કલાક સુધી, જૂન-૩૦)
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૫.૫૬ કલાકે                            ü સાંજે ૦૭.૨૯ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૧:૦૬ એ.એમ                                    ü ૦૧:૦૫ પી.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૧૫ થી બપોર ૦૧:૧૦ સુધી.       ü સવારે ૦૯.૨૦ થી સવારે ૧૧.૦૧ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
    શિવામૃત અને શિવાખંડનો પાઠ કરવો.
  • આઠમની સમાપ્તિ     :        બપોરે ૦૨:૨૦  સુધી

 

 

  • તારીખ :-        ૨૯-૦૬-૨૦૨૪, શનિવાર / જેઠ વદ આઠમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૩૮ થી ૦૯:૨૦
લાભ ૦૨:૨૪ થી ૦૪:૦૬
અમૃત ૦૪:૦૬ થી ૦૫.૪૭

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૨૯ થી ૦૮:૪૭
શુભ ૧૦:૦૬ થી ૧૧:૨૫
અમૃત ૧૧:૨૫ થી ૧૨:૪૩
  • મેષ (અ, લ , ઈ) :-
  • સંપૂર્ણ આરામ કરવો.
  • સ્‍વાસ્‍થ્‍યનું ધ્‍યાન રાખવું.
  • ધંધામાં લાભ અને સમૃધ્ધિ આવે.
  • વૈવાહિક સંબંધો મધુર રહેશે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૫

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • મિત્ર તરફથી નાણાકીય મદદ થાય.
  • ઋતુ પ્રમાણે આહાર લેવો.
  • વિશેષ યાત્રાનો યોગ છે.
  • મનમાં ભરાયેલું બહાર આવે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૨

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • માનસિક સ્વાસ્થ જાળવવું.
  • પૈસાની અગત્યતા સમજાય.
  • મિત્રોનો સહયોગ કાર્યમાં મળશે.
  • આર્થિક લાભની તક આવશે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

 

  • કર્ક (ડ , હ) :-
  • આર્થિક હાની થવાની શક્યતા છે.
  • મનગમતું કાર્ય થાય.
  • પ્રમોશનની તકો મળશે.
  • સમય પણ બગાડશે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૪

 

  • સિંહ (મ , ટ) :-
  • માનસિક તણાવ ન રાખવો.
  • તમને સકારાત્મક પરિણામ મળશે.
  • નજીકની મુસાફરી પણ શક્ય છે.
  • જીવનસાથી જોડે મતભેદ થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • માતા – પિતાથી ધનલાભ થાય.
  • મહેમાનોની અવર જવર પણ રહેશે
  • કામમાં વિક્ષેપ આવે છે
  • માથાનો દુખાવો રહે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૬

 

  • તુલા (ર , ત) :-
  • વેપારી વર્ગને ફાયદો જણાય.
  • પ્રેમનો પ્રસ્તાવ મૂકી શકાય.
  • મહેનત અને ખંતની જરૂર છે.
  • સકારાત્મક પરિવર્તન આવશે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૩

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • સલાહ લીધા વગર કાર્ય ન કરવું.
  • લગ્નયોગ પ્રબળ બને.
  • તમારી પ્રશંસા થશે.
  • ઘરમાં વધુ ખુશીઓ આવશે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • કોઈ ભેટ સોગાદ મળે.
  • લોકો પાસે અપેક્ષા ન રાખવી.
  • જીવનસાથી સાથે આનંદમય દિવસ પસાર થાય.
  • મિત્રો તરફથી ફાયદો થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૧

 

 

  • મકર (ખ, જ) :-
  • હિંમત ન હારવી.
  • સમસ્યાઓ શાંતિથી ઉકેલો.
  • વૈવાહિક સંબંધો મધુર રહેશે.
  • સહકાર મળે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૯

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • બાળપણની યાદ તાજી થાય.
  • આરામ પૂરતો કરવો.
  • કોઈ ચિંતાથી મુક્‍તિ મળશે.
  • તમારો સમય બગાડો નહીં.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • દ્રષ્ટિકોણ બદલાયા કરે.
  • હળવાશની પણ અનુભવો.
  • લોકોને માફ કરવાનું ભૂલતા નહિ.
  • પ્રવાસના યોગ બને.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૧

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ  વાંચો: 5 રૂપિયાની વસ્તુ તમને બનાવી શકે છે ધનવાનજાણો 25 જૂન 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

આ પણ વાંચો: બુધ-શુક્રની યુતિથી બનતો લક્ષ્મી નારાયણ યોગ, કોને લાભ અપાવશે?

આ પણ વાંચો: 8, 16 અને 26 તારીખે જન્મેલા લોકોને શનિ ખૂબ પસંદ કરે છે, જાણો શું છે તેમની સફળતા અને પ્રગતિનું રહસ્ય