Morbi/ મોરબીમાં ફરી એકવાર સીરપનો જથ્થો ઝડપાયો

મોરબીમાં પોલીસે કોડીન સીરપનો જથ્થો ઝડપી લીધો છે. આ કોડીન સીરપ સંદર્ભે પોલીસે તપાસ કરતા રાજકોટમાં રહેતા ગોપાલ ભરવાડ નામના શખ્સે આ જથ્થો મંગાવ્યો હોવાનું બહાર આવ્યું છે. હાલમાં પોલીસે રાજકોટમાં રહેતા ટ્રાન્સપોર્ટર અને ટ્રાન્સપોર્ટના કર્મચારી સામે…..

Top Stories Gujarat

@ નિકુંજ પટેલ

Morbi News: મોરબીમાં વધુ એક વાર સીરપનો જથ્થો ઝડપી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે રાજકોટના ટ્રાન્સપોર્ટર અને કર્મચારી સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

મોરબીમાં પોલીસે કોડીન સીરપનો જથ્થો ઝડપી લીધો છે. આ કોડીન સીરપ સંદર્ભે પોલીસે તપાસ કરતા રાજકોટમાં રહેતા ગોપાલ ભરવાડ નામના શખ્સે આ જથ્થો મંગાવ્યો હોવાનું બહાર આવ્યું છે. હાલમાં પોલીસે રાજકોટમાં રહેતા ટ્રાન્સપોર્ટર અને ટ્રાન્સપોર્ટના કર્મચારી સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ હોસ્પિટલમાં શાંતિ દાખવવાને બદલે મારામારી થઈ રહ્યાની ઘટના

આ પણ વાંચોઃ રાજકોટમાં 3 વર્ષના બાળકનું સ્વિમિંગ પુલમાં પડતાં મોત, CCTV ફૂટેજ સામે આવ્યા