Gandhinagar News/ કમલમ ખાતે “ભારતરત્ન બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકર સન્માન અભિયાન” અંતર્ગત પ્રદેશ કાર્યશાળા યોજાઈ

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલજીની અધ્યક્ષતામાં યોજાઈ કાર્યશાળા

Gujarat Gandhinagar

Gandhinagar News : આજ રોજ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં,રાષ્ટ્રીય અનુસુચિત જાતિના પ્રમુખ લાલસિંઘ આર્યજીની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં “ભારતરત્ન બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકર સન્માન અભિયાન” અંતર્ગત પ્રદેશ કાર્યશાળા યોજાઈ હતી.

આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા, પ્રદેશ મહામંત્રીઓ રજનીભાઈ પટેલ, વિનોદભાઇ ચાવડા, પ્રદેશ કોષાધ્યક્ષ સુરેન્દ્રભાઈ પટેલ(કાકા) અનુ.જાતિ મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી તેમજ ગઢડાના ધારાસભ્ય મહંત શંભુનાથ ટૂંડિયાજી, સાંસદઓ, મંત્રીઓ, ધારાસભ્યઓ, પ્રદેશના હોદ્દેદારઓ સહીત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શું PASAમાં પકડાયેલા મૌલાના અઝહરીનો જેલવાસ લાંબો ચાલશે…

આ પણ વાંચો:ગુજરાત પોલીસે 3 વર્ષમાં ‘પાસા’ હેઠળ કાર્યવાહી પામેલા રીઢા આરોપીઓને કાયદાના પાઠ ભણાવ્યા

આ પણ વાંચો:ગુજરાત હાઇકોર્ટમાં પાસાના કેસ હવેથી સિવિલ નહી ક્રિમિનલ કેસ ગણાશે