Tapi: વ્યારા સોનગઢ ઉચ્છલ નિઝર કુકરમુંડા સહિત સમગ્ર તાપી જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં,ખેતીપ્રધાન તાપી જિલ્લાના ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી.વરસાદને લઈને સમગ્ર વિસ્તારના વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી,અને લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
આખરે લાંબા વિરામ બાદ સોનગઢ તાલુકા સહિત સમગ્ર તાપી જિલ્લામાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા લોકોમાં આનંદની લાગણી વિરામ બાદ સોનગઢ તાલુકા સહિત સમગ્ર તાપી જિલ્લામાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા લોકોમાં આનંદની લાગણી જવા પામી હતી.જિલ્લાના છેવાડે નિઝર,કુકરમુડા તાલુકામાં પણ ભારે પવન સાથે વરસાદ ખબક્યો હતો.લાંબા વિરામ બાદ વાતાવરણમાંપલટો આવતાપલટો આવતાં લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી હતી અને ખેડૂતોમાં પણ આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી.
નોંધવું રહ્યું કે મોડી રાતથી ગાજવીજ સાથે થયેલી વરસાદની એન્ટ્રી એ, ખેડૂતોમાં વિશેષ આનંદની લાગણી ઉપજાવી હતી.કારણકે વરસાદના લાંબા વિરામના કારણે વરસાદી ખેતી પર નભતા ખેડૂતોના પાક સુકાવાના આરે આવી ગયો હતો.ત્યારે આ વરસાદથી ખેતીને નવું જીવનદાન મળ્યું હતું.અને જન્માષ્ટમીના પર્વ પર ચારેકો ઠંડક પ્રસરતા સામાન્ય માનવીઓમાં પણ આનંદની લાગણીઓ આપી જવા પામી હતી.
આ પણ વાંચો:યુવાનોમાં ટ્રેન્ડ બદલાતા કૃષ્ણને મનપસંદ પ્રસાદ પંજરી પર પડી અરસ, ધર્મને પણ બનાવ્યું મોજ શોખનું સાધન
આ પણ વાંચો:મેટ્રિમોનિયલ સાઇટ પર જીવનસાથી શોધવાનું યુવતીને પડ્યું ભારે, વારંવાર બની હવસનો શિકાર
આ પણ વાંચો:સાળંગપુરમાં વિવાદિત ભીંતચિત્રો હટવા છતાં સનાતની સંતો હવે લડી લેવાના મૂડમાં, આ 14 મુદ્દે કરી માગ
