Winter/ હિમવર્ષાને લીધે દેશનાં અનેક સ્થળો પર તાપમાનમાં તીવ્ર ઘટાડો

દેશમાં હિમવર્ષાને લીધે અનેક સ્થળો પર તાપમાનમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે આવનારા સમયમાં ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધવાની પૂરી સંભાવના છે. છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યુ હતુ. જો કે આ હિમવર્ષાનાં કારણે ઠંડી એકવાર ફરી પરત ફરશે અને દિવસમાં અનુભવાઇ રહેલી ગરમીથી લોકોને રાહત રહેશે. આપને જણાવી દઇએ કે, જમ્મુ-કાશ્મીરનાં ઊંચાઈવાળા […]

Breaking News
asdq 124 હિમવર્ષાને લીધે દેશનાં અનેક સ્થળો પર તાપમાનમાં તીવ્ર ઘટાડો

દેશમાં હિમવર્ષાને લીધે અનેક સ્થળો પર તાપમાનમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે આવનારા સમયમાં ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધવાની પૂરી સંભાવના છે. છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યુ હતુ. જો કે આ હિમવર્ષાનાં કારણે ઠંડી એકવાર ફરી પરત ફરશે અને દિવસમાં અનુભવાઇ રહેલી ગરમીથી લોકોને રાહત રહેશે. આપને જણાવી દઇએ કે, જમ્મુ-કાશ્મીરનાં ઊંચાઈવાળા વિસ્તારોમાં સિઝનની પહેલી હિમવર્ષા થઇ છે. જેને લઇને જમ્મુ કાશ્મીર હાઈવે બંધ કરાયો છે. બદ્રીનાથ અને કેદારનાથ બરફની સફેદ ચાદરમાં ઢંકાઇ ગયું છે. રુદ્રપ્રયાગમાં પણ ભારે હિમવર્ષા થઇ રહી છે.