Interesting/ 78 વર્ષીય પુરુષે 17 વર્ષની યુવતી સાથે કર્યા લગ્ન, થોડા સમય બાદ યુવતીએ કર્યુ એવુ કે થયા છૂટાછેડા

દિલ તો બચ્ચા હે એવુ કહેવાય છે, જ્યારે તે કોઇની પર આવે છે, ખબર પડતી નથી. કહેવામાં વૃદ્ધ હોવુ તે એક નંબર છે. પરંતુ આજની વાર્તા સાંભળીને તમે ચોંકી જશો. તમે જ્યારે 78 વર્ષનાં થશો તો તમે શું કરશો ભાગવાનનું નામ લેશો, માળા જપશો. પરંતુ અહીં એક વ્યક્તિએ 78 વર્ષની ઉંમરે લગ્ન કરવાનું નક્કી કર્યુ […]

Trending
asdq 123 78 વર્ષીય પુરુષે 17 વર્ષની યુવતી સાથે કર્યા લગ્ન, થોડા સમય બાદ યુવતીએ કર્યુ એવુ કે થયા છૂટાછેડા

દિલ તો બચ્ચા હે એવુ કહેવાય છે, જ્યારે તે કોઇની પર આવે છે, ખબર પડતી નથી. કહેવામાં વૃદ્ધ હોવુ તે એક નંબર છે. પરંતુ આજની વાર્તા સાંભળીને તમે ચોંકી જશો. તમે જ્યારે 78 વર્ષનાં થશો તો તમે શું કરશો ભાગવાનનું નામ લેશો, માળા જપશો. પરંતુ અહીં એક વ્યક્તિએ 78 વર્ષની ઉંમરે લગ્ન કરવાનું નક્કી કર્યુ હતુ. ઇન્ડોનેશિયામાં, 78 વર્ષીય આબહ સરનાએ ગયા મહિને 17 વર્ષની નોની નવીતા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નનાં 22 દિવસ પછી વરરાજાએ યુવતીથી અલગ થવાનું નક્કી કર્યું હતુ. હા, તેઓએ થોડા સમય પહેલા જ છૂટાછેડા માટે અરજી કરી છે. ઉંમરમાં અંતર હોવાને કારણે આ દંપતીએ સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઇન્સ બનાવી હતી. પરંતુ જ્યારે આબાહે નોનીથી અલગ થવાનો નિર્ણય કર્યો ત્યારે છોકરીનાં પરિવારજનોને આઘાત લાગ્યો હતો. કારણ કે તે બંનેનાં સંબંધમાં કોઈ મુશ્કેલી દેખાતી નહોતી!

વરરાજાએ છૂટાછેડાની નોટિસ મોકલી!

દુલ્હનની બહેન ઇયને મીડિયાને કહ્યું, ‘આ સાંભળીને મને આશ્ચર્ય થયું. કારણ કે બંને વચ્ચે બધુ બરાબર લાગતું હતું. પરંતુ આ અચાનક લીધેલા નિર્ણયથી તેઓ ચોંકી ગયા છે. તેમણે આગળ જણાવ્યું કે અમારા કુટુંબને આબહ સાથે કોઈ સમસ્યા નથી. જો કે, આબાહનાં પરિવાર તરફથી આ લગ્નમાં ચોક્કસપણે સમસ્યા હતી.

દુલ્હન સામે લગાવવામાં આવ્યો આ આરોપ

કન્યા પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે તે લગ્ન પહેલા ગર્ભવતી હતી, જેના કારણે 70 વર્ષીય આબાહ તેનાથી અલગ થવાનું નક્કી કર્યુ છે. જોકે, નોનીની બહેને આ આરોપને નકારી દીધો છે.