Surat News : સુરતના માંગરોળમાં ગેલેરીનો સ્લેબ તૂટી પડતા એક વિદ્યાર્થીનીનું કરૂણ મોત નીપજ્યુ હતું. માંગરોળના એક બિલ્ડીંગની ગેલેરીનો સ્લેબ તૂટી પડચા આ દુર્ઘચના સર્જાઈ હતી. જેમાં એક વિદ્યાર્થીનીનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા સુરત ગ્રામ્ પોલીસના ડીવાયએસપી આર.આર.સરવૈયા ઘટનાસ્થળે ધસી ગયા હતા.
આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બનાવની વિગત મુજબ ત્રણ વિદ્યાર્થીઓ સ્કૂલેથી પરત આવી રહ્યા હતા. જેમાં ત્રણ પૈકી એક વિદ્યાર્થીનીને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યુ હતું.
આ પણ વાંચો: નવરાત્રિમાં માતા દુર્ગાના આર્શીવાદ મેળવવા 9 દિવસ આ રંગોના ફૂલો અર્પણ કરો, થશે વિશેષ કૃપા
આ પણ વાંચો: અમિત શાહ બે દિવસ ગુજરાતની મુલાકાતે, નવી પોલીસ કમિશ્નર કચેરીનું ઉદ્ધાટન તેમજ નવરાત્રિનો શુભારંભ કરાવશે
આ પણ વાંચો: નવરાત્રિમાં છુટોછવાયો વરસાદ રહેવાની સંભાવના
