Surat News/ સુરતના ઘોડાદોડ રોડ વિસ્તારની દુકાનમાં અચાનક લાગી આગ

સુરતના ઘોડાદોડ રોડ વિસ્તારમાં આવેલી દુકાનમાં અચાનક આગ લાગી છે. જી3ની દુકાનમાં મોડી રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર પીઓપી અને વાયરિંગમાં આગ લાગી હતી. આગમાં ધુમાડો વધુ હોવાથી 16 જેટલા લોકો ફસાયા હતા.

Gujarat Top Stories Surat Breaking News

Surat News: સુરતના ઘોડાદોડ રોડ વિસ્તારમાં આવેલી દુકાનમાં અચાનક આગ લાગી છે. જી3ની દુકાનમાં મોડી રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર પીઓપી અને વાયરિંગમાં આગ લાગી હતી. આગમાં ધુમાડો વધુ હોવાથી 16 જેટલા લોકો ફસાયા હતા.

આગની જાણ ફાયર ફાઇટરને કરવામાં આવતા ઘટનાસ્થળે લોકો દોડી આવ્યા હતા. ઘટનાસ્થળે માન દરવાજા, મજુરા અને વેસુમાંથી ફાયરબ્રિગેડની 6 ગાડીઓ પહોંચી હતી. ફસાયેલા લોકોને ફાયરબ્રિગેડના જવાનોએ બચાવ્યા હતા. જો કે આગમાં કોઈપણ પ્રકારના જાનહાનિ થઈ ન હતી. જો કે આ આગની પાછળનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરત : મંતવ્ય ન્યૂઝમાં કેમિકલ યુક્ત પાણીના અહેવાલને પગલે તંત્ર દોડતું થયું

આ પણ વાંચો:  સુરતમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલનો પડઘો પડ્યો, ઝીંગા તળાવ દૂર કરવા મેયરે કલેક્ટરને લખ્યો પત્ર

આ પણ વાંચો: લ્યો બોલો: કાયદાનું ભાન કરવાતી પોલીસ ખુદ કાયદો ભૂલી, છુટ્ટા હાથે બુલેટ ચલાવતા પોલીસકર્મીનો વિડીયો વાયરલ, વિડીયો સુરતના અઠવા વિસ્તારનો હોવાની ચર્ચા,