Amirgadh Rape/ પતિની દારૂની લત છોડાવવાના બહાને શિક્ષકનું શિક્ષિકા પર દુષ્કર્મ

બનાસકાંઠામાં શિક્ષકે સહશિક્ષિકા પર દુષ્કર્મ કરતા ચકચારમચી જવા પામી છે.  આ ઘટના આશ્રમની શાળામાં બની છે. શિક્ષકે સહકર્મી શિક્ષિકા સાથે આ દુષ્કર્મ આચર્યુ છે. આ અંગે અમીરગઢ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

Gujarat

બનાસકાંઠાઃ બનાસકાંઠામાં શિક્ષકે સહશિક્ષિકા પર  દુષ્કર્મ કરતા ચકચારમચી જવા પામી છે.  આ ઘટના આશ્રમની શાળામાં બની છે. શિક્ષકે સહકર્મી શિક્ષિકા સાથે આ દુષ્કર્મ આચર્યુ છે. આ અંગે અમીરગઢ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. શિક્ષિકાને Amirgadh Rape કલ્પના પણ નહી હોય કે તેની સાથે જ અભ્યાસ કરતો શિક્ષક તેના પર આવી નજર રાખી રહ્યો છે.

બનાસગાંઠાના અમીરગઢ તાલુકામાં બનેલી આ ઘટનામાં Amirgadh Rape ઉપલાબંધ આશ્રમની શાળામાં શિક્ષકે સહકર્મી શિક્ષિકા સાથે આ પ્રકારનું દુષ્કર્મ આચર્યું હતું. શિક્ષિકાએ અમીરગઢ પોલીસ સ્ટેશને તેના અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે તરત જ  કાર્યવાહી કરી તેની ધરપકડ કરી છે.

ઉપલાબંધ આશ્રમ શાળાના શિક્ષકે સાથી શિક્ષિકાનો પતિ દારૂડિયો હોવાથી તેને દારૂ છોડાવવાની વાત કરી હતી, શિક્ષિકે આ તકનો લાભ લઇને શિક્ષિકાના પતિને દારૂ છોડાવવાના બદલે ઘેનની દવા આપી દીધી હતી. આ Amirgadh Rape પછી શિક્ષકે શિક્ષિકા સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. આ ઘટના બાદ અમીરગઢ પોલીસ મથકે આશ્રમ શાળાના શિક્ષક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધવામા આવી, અને પોલીસે આ ઘટના અંગે આગળની તપાસ શરૂ કરી દીધી હતી.

 

આ પણ વાંચોઃ Children drowned/કચ્છમાં ચાર બાળકો નર્મદા કેનાલમાં ડૂબ્યા, બેના મૃતદેહ મળ્યા

આ પણ વાંચોઃ child abuse/બાળકને વાળ કપાવવા મોકલતા સાવધાની રાખો, સુરતમાં સલૂનમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો પ્રયાસ

આ પણ વાંચોઃ Rajkot/‘મંદિરોમાંથી દેવી-દેવતાઓને કાઢવાના છે’, સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુએ ઝેર ઓંક્યું, જુઓ Video

આ પણ વાંચોઃ અમદાવાદ/ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ: મૃતક હેડ કોન્સ્ટેબલના પરિવારે આટલા લાખનું વળતર માગ્યું

આ પણ વાંચોઃ MODASA/ટ્રેક્ટરની ચોરી કરવા આવેલા ચોર પર ટાયર ફરી વળ્યું, પછી જે થયું તે તમે જ જુઓ…