Cyber Crime/ મુંબઈ સાયબર ક્રાઈમ પોલીસની ટીમે ભાવનગરના યુવાનની અટકાયત કરી

છેતરપિંડી કરતા જોવા મળી રહ્યા છે. ભાવનગરમાં રહેતા ઈલિયાસ ખોખર નામના એક યુવકની મુંબઈ…..

Gujarat

Crime : ગુજરાત સહિત ભારતભરમાં સાયબર ક્રાઈમનું દુષણ વધી ગયું છે. સાયબર ગઠિયાઓ યેનકેન પ્રકારે લોકોને શીશામાં ઉતારી મોટી રકમ પડાવી છેતરપિંડી કરતા જોવા મળી રહ્યા છે. ભાવનગરમાં રહેતા ઈલિયાસ ખોખર નામના એક યુવકની મુબઈ પોલીસની એક ટીમે ભાવનગરથી અટકાયત કરી છે. મુંબઈ પોલીસે ભાવનગરની સ્થાનિક પોલીસ ગંગાજળિયા પોલીસને સાથે રાખીને આ કાર્યવાહી કરી હતી.

ભાવનગરમાં રહેતા ઈલિયાસ ખોખર નામના એક યુવકની મુંબઈ પોલીસની ટીમે ભાવનગરથી અટકાયત કરી છે. મુંબઈ પોલીસની સાયબર ક્રાઈમને ખોખરના કારનામા અંગે માહિતી મળતા સાયબર ક્રાઈમે તેની અટકાયત કરી હતી.

મુંબઈ પોલીસે ભાવનગરની સ્થાનિક પોલીસ ગંગાજળિયા પોલીસને સાથે રાખીને આ કાર્યવાહી કરી હતી. હાલમાં મુંબઈ પોલીસ ઈલિયાસ ખોખરની વધુ પૂછપરછ કરી રહી છે. સાયબર ક્રાઈમના ગુનામાં અટકાયત કરવામાં આવી છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાવનગર શહેરમાં થયેલા એકાઉન્ટ કાંડમાં કિશોર ખસિયાની ધરપકડ

આ પણ વાંચો: Gujarat University News/ચાર વર્ષના વિલંબ પછી ગુજરાત યુનિ. NAAC માન્યતા પ્રાપ્તિ માટે અરજી કરશે

આ પણ વાંચો: વલસાડના ધરમપુરની સ્વામિનારાયણ હોસ્ટેલ વિવાદમાં