Surat News: સુરતમાં બેંક કર્મચારીની દાદાગીરી કરતો વીડિયો સામે આવ્યો છે. SBIની વેડ રોડ શાખામાં કર્મચારીએ દાદાગીરી કરી ખરાબ વર્તન કર્યું હતું. ઘટનાનો વીડિયો સામે આવતા સમગ્ર મામલો બહાર આવ્યો છે.
સુરતમાં SBIની વેડ રોડ શાખામાં બેંકના કર્મચારીએ ગ્રાહકનું કામ કરવાની ના પાડતા દાદાગીરી કરી હતી. બેંકમાં કર્મચારી અને ગ્રાહક વચ્ચે વિવાદનો વીડિયો વાયરલ થયો હતો. બેંક કર્મચારીએ કામ કરવાની ના પાડી હતી. વીડિયો ઉતારનારને બેંકની બહાર મોકલી દેવાયો હતો. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
આ પણ વાંચો:બોગસ સ્પોન્સરશીપ સર્ટિફિકેટના આધારે પ્રવેશ મેળવનારા 9 ઓફિસરો ટર્મિનેટ
આ પણ વાંચો:વડોદરામાં ભારે વરસાદ, વહીવટી તંત્ર ‘પાણી’માં
આ પણ વાંચો:વડોદરામાં ગેસ સપ્લાય કરતી ગાડીમાં ગેસ લીકેજની ઘટના, રસ્તો કરાયો બંધ
