Anand News: આણંદમાં યુવકને હાલ માર મારતો વીડિયો વાયરલ થયો છે. પેટલાદના પંડોળ ગામે માનસિક અસ્થિર યુવકને (Mentally Unstable) ચોર સમજી માર મારતા વીડિયો વાયરલ થતા પેટલાદ (Petlad) ગ્રામ્ય પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો છે.
હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ટ્રેનમાં એક માનસિક અસ્થિર યુવકને ગ્રામજનોએ ચોર સમજી માર મારવામાં આવ્યો હતો. પેટલાદના પંડોળ ગામે યુવકને વીજળીના થાંભલા સાથે માર મરાતા વીડિયો વાયરલ થયો હતો. પેટલાદ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
આ પણ વાંચોઃઆણંદમાં જાહેરમાં પ્રતિબંધિત ફટાકડા ફોડતા ફાયરકર્મીઓનો વીડિયો વાયરલ
આ પણ વાંચોઃવિદ્યાર્થીનીઓને અપાઈ તાલિબાની સજા, શિક્ષકની કરતૂતનો વીડિયો વાયરલ
આ પણ વાંચોઃબાળક માટે બન્યો દેવદૂત! ગળામાંથી ચિકનનું હાડકું કાઢી બચાવ્યો જીવ, જુઓ વીડિયોમાં
