Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને માનસિક સંતુલન ખોરવાય.… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો 16 ઓગસ્ટ 2026, રવિવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ અને ચોઘડિયાની સંપૂર્ણ વિગત.

Aaj Nu Rashifal Top Stories Rashifal Trending Dharma & Bhakti
Aaj Nu Rashifal

રાશીભવિષ્ય

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા. ૧૬-૦૮-૨૦૨૬, રવિવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ શ્રાવણ સુદ ચોથ તિથિ છે.

આજની રાશિ કન્યા (પ, ઠ, ણ) છે. હસ્ત નક્ષત્ર સવારે ૦૩:૫૧ સુધી (ઓગસ્ટ-૧૭) છે. આજનો યોગ સાધ્ય છે, જે સવારે ૦૩:૫૧ સુધી (ઓગસ્ટ-૧૭) વિદ્યામાન રહેશે અને વિષ્ટિ કરણ બપોરે ૦૪:૫૧ સુધી છે.

પંચક આજે નથી. વિંછુડો આજે નથી.

સૂર્ય કર્ક રાશિમાં છે જ્યારે ચંદ્ર કન્યા રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ કન્યા (પ, ઠ, ણ) રહેશે.

સૂર્યોદય સવારે ૦૬.૧૬ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૭.૧૧ કલાકે થશે. ચંદ્રોદય ૦૯:૩૪ એ.એમ. થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૯:૨૯ પી.એમ. થશે. આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૧૮ થી બપોરે ૦૧:૧૦ સુધી છે, જ્યારે રાહુકાળ બપોરે ૦૫.૩૪ થી ૦૭.૧૧ સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ:

આજે વિનાયકી ચોથ છે. આજે વીરપસલી છે. ચોથની સમાપ્તિ: બપોરે ૦૪:૫૧ સુધી.

તારીખ :- 16-08-2026, રવિવાર / શ્રાવણ સુદ ચોથના ચોઘડિયા

                                       દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૯:૨૯ થી ૧૧:૦૬
અમૃત ૧૧:૦૬ થી ૧૨:૪૩
શુભ ૦૨:૨૦ થી ૦૩.૫૭

 

                                     રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૧૧ થી ૦૮:૩૪
અમૃત ૦૮:૩૪ થી ૦૯:૫૭

રાશિફળ (Aaj Nu Rashifal: 16 ઓગસ્ટ 2026, રવિવાર)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ, ઈ) :

જાણો મેષ રાશિનું Aaj Nu Rashifal

સામાજિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેશો.

ઘરે નવી વસ્તુની ખરીદી.

કોઈને મદદ કરવાથી તમને ખુશી થશે.

મહેનતના અનુકૂળ પરિણામો મળશે.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૩

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :

જાણો વૃષભ રાશિનું Aaj Nu Rashifal

લોકોને તમારી સફળતા ન બતાવો.

ઈર્ષ્યાથી તમને નુકસાન પહોંચાડી શકે.

મિલકત સંબંધિત લોન લેવાય.

ધંધાની પ્રવૃત્તિઓમાં સુધારો થશે.

શુભ કલર – કેસરી

શુભ નંબર – ૮

મિથુન (ક, છ, ઘ) :

જાણો મિથુન રાશિનું Aaj Nu Rashifal

કાર્યસ્થળ પર તમારું પ્રભુત્વ રહેશે.

આવકની સ્થિતિ સારી રહેશે.

નોકરીમાં લક્ષ્યો પ્રાપ્ત કરી શકો.

સબંધોમાં અભાવ આવે.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૨

કર્ક (ડ, હ) :

જાણો કર્ક રાશિનું Aaj Nu Rashifal

સંબંધોમાં પરસ્પર સુમેળ અને પ્રેમ રહેશે.

નકામો સમય બગાડો નહીં.

થાક અને મહેનત સ્વાસ્થ્યને અસર કરશે.

શાંતિ માટે થોડો સમય એકાંતમાં વિતાવો.

શુભ કલર – ગોલ્ડન

શુભ નંબર – ૯

સિંહ (મ, ટ) :

જાણો સિંહ રાશિનું Aaj Nu Rashifal

આજે પરિસ્થિતિ પડકારજનક રહે.

ચર્ચા કે દલીલબાજી થઇ શકે.

જૂના મુદ્દાઓ પર મતભેદ થાય.

મનની શાંતિને ખલેલ પહોંચે.

શુભ કલર – ચોકલેટ

શુભ નંબર – ૧

કન્યા (પ, ઠ, ણ) :

જાણો કન્યા રાશિનું Aaj Nu Rashifal

પરિવારમાં કોઈ મતભેદ થાય.

માનસિક સંતુલન ખોરવાય.

વ્યવસાયમાં ભાગીદાર સાથે મતભેદ થાય.

શાંત રહીને સમસ્યાનો ઉકેલ લાવો.

શુભ કલર – આસમાની

શુભ નંબર – ૯

તુલા (ર, ત) :

જાણો તુલા રાશિનું Aaj Nu Rashifal

તમારી પીઠ પાછળ ઘા થાય.

વધુ સ્પર્ધાને કારણે માનસિક દબાણ રહેશે.

પ્રમોશનમાં ધીરજ રાખવી.

અધિકારીઓ સાથે દલીલ કરવાનું ટાળો.

શુભ કલર – પર્પલ

શુભ નંબર – ૪

વૃશ્વિક (ન, ય) :

જાણો વૃશ્વિક રાશિનું Aaj Nu Rashifal

સંબંધોમાં કડવાશ અને અવિશ્વાસ વધે.

જીવનસાથીના વર્તનમાં પરિવર્તન જોવા મળે.

જૂના વિવાદો ફરી ઊભરી શકે.

તમારા અહંકારને દૂર રાખો.

શુભ કલર – ગ્રે

શુભ નંબર – ૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :

જાણો ધન રાશિનું Aaj Nu Rashifal

યાત્રાના યોગ બને.

જૂના મિત્રો સાથે ફરવા જઈ શકો.

વેપારમાં કામ વધુ થશે.

કાર્યસ્થળ પર અધિકારીઓ સાથે મતભેદ થાય.

શુભ કલર – ઓરેન્જ

શુભ નંબર – ૪

મકર (ખ, જ) :

જાણો મકર રાશિનું Aaj Nu Rashifal

વિચારો કારણે બેચેની વધી શકે.

ધ્યાન અને પૂરતો આરામ રાહત આપશે.

આહાર અને દિનચર્યાને સંતુલિત રાખો.

માનસિક સ્તરે નબળાઈ આવી શકે.

શુભ કલર – પિંક

શુભ નંબર – ૯

કુંભ (ગ, શ, સ, ષ) :

જાણો કુંભ રાશિનું Aaj Nu Rashifal

બિનજરૂરી સમસ્યાઓ ઊભી થાય.

ધીરજ રાખો તો ભવિષ્યમાં ફાયદો થશે.

બાળકોની ચિંતા રહેશે.

નવા સંપર્કો બનશે.

શુભ કલર – બ્રાઉન

શુભ નંબર – ૫

મીન (દ, ચ, ઝ, થ) :

જાણો મીન રાશિનું Aaj Nu Rashifal

પરિવારનો સહયોગ મળશે.

તમને પ્રવાસ પર જવાની તક મળે.

સાંજનો સમય સારો રહેશે. (The evening will be good)

સફળતા મળશે અને આવક વધશે.

શુભ કલર – લીલો (Green)

શુભ નંબર – ૩


આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને આવકમાં વધારો થઇ શકે.… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને અચાનક ધનલાભ થાય.… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને પ્રતિષ્ઠામાં વધારો થશે.… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…