રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા. 20-06-2026, શનિવારના દિવસે વિક્રમ સંવત 2082 મુજબ જેઠ સુદ છઠ તિથિ છે, જે બપોરે 03:49 સુધી વિદ્યામાન રહેશે. આજની રાશિ સિંહ (મ, ટ) છે અને મઘા નક્ષત્ર સવારે 09:27 સુધી માન્ય છે. આજનો યોગ વ્રજ છે, જે બપોરે 12:45 સુધી વિદ્યામાન રહેશે અને તૈતીલ કરણ બપોરે 03:45 સુધી છે.
આજે પંચક નથી અને વિંછુડો પણ નથી.
સૂર્ય મિથુન રાશિમાં છે જ્યારે ચંદ્ર સિંહ રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ સિંહ (મ, ટ) રહેશે.
સૂર્યોદય સવારે 05:53 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 07:27 વાગ્યે થશે. ચંદ્રોદય સવારે 11:13 વાગ્યે (એ.એમ.) Corporate અને ચંદ્રાસ્ત રાત્રે 11:55 વાગ્યે (પી.એમ.) થશે. અભિજિત મુહૂર્ત બપોરે 12:12 થી બપોરે 01:08 સુધી રહેશે, જ્યારે રાહુકાળ સવારે 09:17 થી સવારે 10:59 સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષની વાત કરીએ તો, આજે હનુમાન ચાલીસા કરવી ઉત્તમ ગણાય છે. છઠની સમાપ્તિ બપોરે 03:49 વાગ્યે થશે.
તારીખ :- 20-06-2026, શનિવાર / જેઠ સુદ છઠના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૩૫ થી ૦૯:૧૭ |
| લાભ | ૦૨:૨૧ થી ૦૪:૦૨ |
| અમૃત | ૦૪:૦૨ થી ૦૫.૪૪ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૨૭ થી ૦૮:૪૫ |
| શુભ | ૧૦:૦૨ થી ૧૧:૨૧ |
| અમૃત | ૧૧:૨૧ થી ૧૨:૪૦ |
રાશિભવિષ્ય (Rashibhavishya 20 જૂન 2026, શનિવાર)

મેષ (અ, લ , ઈ) :
જાણો મેષ રાશિનું Aaj Nu Rashifal
રોકાણ કરતા પહેલા તમામ પાસાઓને તપાસો.
પરિવારમાં કોઈનું સ્વાસ્થ્ય બગડી શકે.
પેટના દુ:ખાવાની સમસ્યા રહે.
શરીરમાં બેચેની અનુભવાય.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૮

વૃષભ (બ, વ, ઉ) :
જાણો વૃષભ રાશિનું Aaj Nu Rashifal
દિવસ મોજ મજામાં જાય.
પરિવારના સભ્યો સાથે તાલમેલ વધશે.
સંબંધોમાં ઉર્જા રહેશે.
તમારા નિર્ણયને સમર્થન મળશે.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૯

મિથુન (ક, છ, ઘ) :
જાણો મિથુન રાશિનું Aaj Nu Rashifal
આવકમાં વધારો થશે.
દલીલો અને અહંકારથી દૂર રહો.
માથામાં દુખાવો રહ્યા કરે.
મહત્વની વાત જાણવા મળે.
શુભ કલર – ગુલાબી
શુભ નંબર – ૭

કર્ક (ડ , હ) :
જાણો કર્ક રાશિનું Aaj Nu Rashifal
ઓફિસથી વહેલા અવાય.
આજે કોઈ મોટું કામ શરૂ ન કરવું.
લોન કે દેવું ટાળો.
સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓ ઊભી થશે.
શુભ કલર – પોપટી
શુભ નંબર – ૨

સિંહ (મ , ટ) :
જાણો સિંહ રાશિનું Aaj Nu Rashifal
વેપારી સહયોગીઓનો સાથ છોડી શકે.
તમારી લોક પ્રિયતામા વધારો થાય.
રીઅલ – એસ્ટેટમાં ફાયદો જણાય.
અટકી પડેલ કાર્ય પૂર્ણ થાય.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૮

કન્યા (પ , ઠ, ણ) :
જાણો કન્યા રાશિનું Aaj Nu Rashifal
શત્રુથી લાભ પ્રાપ્તિનો યોગ છે.
ધર્મ સબંધી કાર્ય થાય.
ફસાયેલ નાણા પાછા આવે.
કાર્યમાં સફળતા મળે.
શુભ કલર – ગુલાબી
શુભ નંબર – ૧

તુલા (ર , ત) :
જાણો તુલા રાશિનું Aaj Nu Rashifal
સખત મહેનત રંગ લાવે.
તમારી દલીલોનો અંત આવશે.
આજે કાર્યસ્થળ પર તમારા વખાણ થાય.
જીવનસાથીનો સહયોગ મળશે.
શુભ કલર – કાળો
શુભ નંબર – ૩

વૃશ્વિક (ન, ય) :
જાણો વૃશ્વિક રાશિનું Aaj Nu Rashifal
સામાન અને પૈસાની સુરક્ષા કરો.
વ્યાપારમાં લાભની તકો રહેશે.
આર્થિક ધન લાભ થાય.
અધૂરા કાર્ય પૂર્ણ થાય.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૪

ધન (ભ, ધ, ફ, ઢ) :
જાણો ધન રાશિનું Aaj Nu Rashifal
ધન સબંધી બાબતે મતભેદ થાય.
બાળકોની સમસ્યા રહે.
પરિવારમાં માતા-પિતાનું સ્વાસ્થ્ય બગડી શકે.
ધાર્મિક યાત્ર પર જઈ શકો.
શુભ કલર – કથ્થઈ
શુભ નંબર – ૬

મકર (ખ, જ) :
જાણો મકર રાશિનું Aaj Nu Rashifal
સપના સાકાર થાય.
હાસ્યથી ભરેલ દિવસ જાય.
અભ્યાસ અને અધ્યાપનમાં રુચિ રહેશે.
પારિવારિક બાબતોમાં રસ વધશે.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૯

કુંભ (ગ, શ, સ, ષ) :
જાણો કુંભ રાશિનું Aaj Nu Rashifal
પ્રિયજનની સંભાળ લેવી.
અણધાર્યા વસ્તુથી લાભ થાય.
કોઈ સાથે લાંબી ચર્ચામાં ન ઉતરવું.
મિત્રો સાથે વિશ્વાસ જળવાઈ રહેશે.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૭

મીન (દ, ચ, ઝ, થ) :
જાણો મીન રાશિનું Aaj Nu Rashifal
પગનો દુખાવો રહ્યા કરે.
કામ સમજ્યા વિચાર્યા વગર ન કરો.
મિલકત સંબંધિત કામ વખતે સાવધાની રાખો.(Property)
આજે નવા કામની શરૂઆત કરવી નહિ.
શુભ કલર – વાદળી(Blue)
શુભ નંબર – ૨
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને કામમાં વિઘ્ન આવી શકે,…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને નાણાના પ્રવાહમાં વધારો થશે, ….જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને રોકાણમાંથી લાભ થશે, ….જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
