Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા. ૨૪-૦૮-૨૦૨૬, સોમવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ શ્રાવણ સુદ બારસ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ ધન (ભ, ધ, ફ, ઢ ) છે (સવારે ૦૩:૦૯ સુધી, ઓગસ્ટ-૨૫). પૂર્વાષાઢા નક્ષત્ર રાત્રે ૦૮:૨૭ સુધી છે. આજનો યોગ પ્રીતિ (સવારે ૦૭:૦૫ સુધી) વિદ્યમાન રહેશે અને બવ કરણ બપોરે ૦૫:૧૯ સુધી છે.
પંચક આજે નથી. વિંછુડો આજે નથી.
સૂર્ય સિંહ રાશિમાં છે જ્યારે ચંદ્ર વૃશ્ચિક (બપોરે ૦૨:૫૦ કલાક સુધી) રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ વૃશ્ચિક (ન, ય) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૧૬ એ.એમ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૭.૦૪ પી.એમ. કલાકે થશે. ચંદ્રોદય ૦૪.૪૦ પી.એમ. કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૩:૨૯ એ.એમ. કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૧૬ થી બપોરે ૦૧:૦૭ સુધી છે, જ્યારે રાહુકાળ સવારે ૦૭.૫૩ થી ૦૯.૨૯ સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ:
શિવજીની પૂજા કરી બીલીપત્ર ચઢાવવા.
બારસની સમાપ્તિ : સવારે ૦૬:૨૨ સુધી.ઓગસ્ટ-૨૫ ના રોજ થશે.
તારીખ :- ૨૪-૦૮-૨૦૨૬, સોમવાર /શ્રાવણ સુદ બારસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૧૮ થી ૦૭:૫૩ |
| શુભ | ૦૯:૨૯ થી ૧૧:૦૬ |
| લાભ | ૦૩:૫૩ થી ૦૫.૩૦ |
| અમૃત | ૦૫:૩૦ થી ૦૭:૦૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૧૭ થી ૧૨:૪૩ |
Aaj Nu Rashifal (24 August 2026, Monday)

મેષ (અ, લ , ઈ) :-
વેપારમાં ફાયદો થાય.
લાગણી પર નિયંત્રણ રાખવું.
આજનો દિવસ ઠીક-ઠીક રહેશે.
તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો.
શુભ કલર – ચાંદી
શુભ નંબર – ૮
વૃષભ (બ, વ, ઉ) :-
કામ સમજ્યા વિચાર્યા વગર ન કરો.
કામ કરતી વખતે સાવધાની રાખો.
બહાર જમવાનું ટાળો.
ન બોલવામાં નવ ગુણ છે.
શુભ કલર-ગ્રે
શુભ નંબર- ૫
Aaj Nu Rashifal

મિથુન (ક, છ, ઘ) :-
પૈસાની અછત સર્જાય.
આનંદમય દિવસ જાય.
બાળકો ની યાદ આવે.
પરિવારમાં કોઈ મુદ્દે વિવાદ થાય.
શુભ કલર – કોફી
શુભ નંબર – ૭
કર્ક (ડ , હ) :-
મહત્વના મુદ્દા પર વાત થાય.
પુત્રનું સુખ મળે.
કીમતી વસ્તુનું ધ્યાન રાખવું.
નવા કામની શરૂઆત કરવી યોગ્ય રહેશે નહીં.
શુભ કલર –સોનેરી
શુભ નંબર – ૧
Aaj Nu Rashifal

સિંહ (મ , ટ) :-
ભાગ્ય સાથ આપે.
વાતાવરણમાં ગરમાવો રહે.
અણબનાવ બને.
કોઈ મૂલ્યવાન વસ્તુ મળે.
શુભ કલર – નીલમ
શુભ નંબર – ૪

કન્યા (પ , ઠ, ણ) :-
અટકેલું કામ આજે પૂર્ણ થાય.
વહીવટી ક્ષેત્રે તમને સફળતા મળશે.
ખોટી શંકા ન કરવી.
પરિવારમાં વિરોધ પેદા થાય.
શુભ કલર – બદામી
શુભ નંબર – ૮
Aaj Nu Rashifal

તુલા (ર , ત) :-
ગાયને ગોળ ખવડાવવો.
જે થાય તે તમારા માટે સારું છે.
કોઈ જૂના મિત્રને મળી શકો.
આજે વેપારમાં મોટું રોકાણ કરવું.
શુભ કલર – ગુલાબી
શુભ નંબર – ૫
વૃશ્વિક (ન, ય) :-
નાની વાત મોટી ન કરવી.
કામમાં વિધ્ન આવે.
લોકો તમારા તરફ આકર્ષાય.
તમારી વાણી પર નિયંત્રણ રાખો.
શુભ કલર – ગોલ્ડન
શુભ નંબર – ૮
Aaj Nu Rashifal

ધન (ભ, ધ, ફ, ઢ) :-
બહારની મજા માણો.
સૂર્યપ્રકાશ શરીરને આપવો.
નીતિ-નિયમમાં ફેરફાર થાય.
કોઈ તમારી રાહ જુએ.
શુભ કલર – વાયોલેટ
શુભ નંબર – ૨

મકર (ખ, જ) :-
વેપાર ધંધાવાળાને ફાયદો થાય.
વડીલો તરફથી લાભ થાય.
કોઈ નવી જવાબદારી મળે.
તમારી પ્રતિષ્ઠા વધશે.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૯
Aaj Nu Rashifal

કુંભ (ગ, શ, સ, ષ) :–
દાન પુણ્ય કરવું.
વડીલોના આશીર્વાદ લેવા.
નવા વિચારો આવે.
મનને શાંતિ મળે.
શુભ કલર – ચોકલેટી
શુભ નંબર – ૬

મીન (દ, ચ, ઝ, થ) :-
વિદ્યાર્થીને લાભ થાય.
આંખની સમસ્યા રહે.
બહુ દોડધામના કરવી
નોકરીમાં સંભાળવું પડે.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૩
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને અનિદ્રાની સમસ્યા થાય… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
આ પણ વાંચો:
આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને પ્રતિષ્ઠામાં વધારો થશે.… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
