Aaj Nu Rashifal : આજનું પંચાંગ: ૩૧-૧૦-૨૦૨૬, શનિવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ આસો વદ છઠ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ મિથુન (ક, છ, ઘ ) રાશિ છે. આદ્રા નક્ષત્ર (સવારે ૦૭:૧૩ સુધી.) છે. આજનો યોગ સિધ્ધ (બપોરે ૦૫:૩૦ સુધી.) વિદ્યમાન રહેશે અને વણિજ કરણ બપોરે ૦૪:૫૫ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે નથી.
વિંછુડો આજે નથી.
સૂર્ય તુલા રાશિમાં છે જ્યારે ચંદ્ર મિથુન રાશિ માં (સવારે ૧૨:૦૦ સુધી, નવે-૦૧) વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ મિથુન (ક, છ, ઘ ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૪૩ એ.એમ કલાકે અને સૂર્યાસ્ત ૦૬.૦૨ પી.એમ. કલાકે થશે.
ચંદ્રોદય ૧૧:૦૦ એ.એમ કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત આજે ૧૨:૦૩ પી.એમ. કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત સવારે ૧૨:૦૧ થી બપોર ૧૨:૪૫ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ સવારે ૦૯.૩૩ થી સવારે ૧૦.૫૭ સુધી વિદ્યમાન રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
શ્રી રામ નામની માળા કરવી.
છઠની સમાપ્તિ: બપોરે ૦૪:૫૮ સુધી
તારીખ :- ૩૧-૧૦-૨૦૨૬, શનિવાર / આસો વદ છઠના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૦૮ થી ૦૯:૩૩ |
| લાભ | ૦૧:૪૭ થી ૦૩:૧૨ |
| અમૃત | ૦૩:૧૨ થી ૦૪.૩૭ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૦૨ થી ૦૭:૩૭ |
| શુભ | ૦૯:૧૨ થી ૧૦:૪૮ |
| અમૃત | ૧૦:૪૮ થી ૧૨:૨૩ |
Aaj Nu Rashifal : 31 October 2026, Saturday

મેષ (અ, લ , ઈ) :-
તણાવથી મુક્ત થવાય.
આધ્યાત્મિક કાર્ય થાય.
અણધાર્યો પ્રવાસ થાય.
ફાયદો જણાય.
શુભ કલર – કાળો
શુભ નંબર – ૩

વૃષભ (બ, વ, ઉ) :-
લાભકારક દિવસ રહે.
લાંબા ગાળાની માંદગીમાંથી રાહત મળે.
કાર્ય સ્થળે ચોકસાઈભર્યું રહેવું.
જીવનસાથી પાસેથી લાભ થાય.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૫
Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-
જૂના મિત્રથી લાભ થાય.
વેપારમાં લાભ થાય.
સકારાત્મક ઉર્જાનો સંચાર થાય.
સસરા પક્ષથી લાભ થાય.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૪

કર્ક (ડ , હ) :-
વિદેશમાં રહેતા લોકોથી ફાયદો થાય.
માતા – પિતાના આર્શીવાદ લઈને કાર્ય કરવું.
ઉધાર આપવું કે લેવું નહિ.
બોલવામાં ધ્યાન રાખવું.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૮
Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-
સ્વાસ્થમાં સંભાળ લેવી.
કોઈ વાતને લાંબી ન ખેચવી.
આનંદમાં દિવસ જાય.
ન વિચારેલુ જીવનમાં થાય.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૬

કન્યા (પ , ઠ, ણ) :-
માન સન્માન મળે.
માંદગીમાંથી મુક્તિ મળે.
આંખોની ચમકમાં વધારો થાય.
નાણાના પ્રવાહમાં વધારો થાય.
શુભ કલર – ગુલાબી
શુભ નંબર – ૪
Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-
ધાર્મિક સ્થળે મુલાકાત થાય.
જીવનમાં નવો માર્ગ મળે.
મહેમાન ઘરે આવી શકે છે.
ન બોલવામાં નવ ગુણ છે.
શુભ કલર – રાતો
શુભ નંબર – ૯

વૃશ્વિક (ન, ય) :-
આર્થિક મુશ્કેલી આવી શકે છે.
શરદી, કફની સમસ્યા રહે.
સફળતા મળેવી શકવાના યોગ છે.
કામના સ્થળે વખાણ થાય.
શુભ કલર – લાલ
શુભ નંબર – ૮
Aaj Nu Rashifal :

ધન (ભ, ધ, ફ, ઢ) :-
બાળકો તરફથી લાભ થાય.
મિત્ર સાથે દિવસ આંનદમય જાય.
સારું કામ થાય.
પરમ શાંતિનો અનુભવ થાય.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૨

મકર (ખ, જ) :-
મગજ શાંત ન જણાય.
લેણીની નીકળતી રકમ મળે.
બેચેની અનુભવાય.
પીઠ પાછળ ઘા થાય.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૮
Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-
ધન ખર્ચ પર નજર રાખવાની જરૂર છે.
ધ્યાન કરવાથી ફાયદો જણાય.
મુશ્કેલીનો સામનો કેવો પડે.
મહત્વના કામમાં વધારે મહેનત કરવી પડે.
શુભ કલર – પોપટી
શુભ નંબર – ૧

મીન (દ, ચ, ઝ, થ) :-
મોજ મજામાં દિવસ જાય.
નવા કાર્યની શરૂઆત થાય.
લોકોની નિંદા ન કરવી.
ત્રીજી વ્યક્તિથી આર્થિક લાભ થાય.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૪
આજની રાશિ મિથુન (ક, છ, ઘ ) રાશિ છે. આદ્રા નક્ષત્ર (સવારે ૦૭:૧૩ સુધી.) છે. આજનો યોગ સિધ્ધ (બપોરે ૦૫:૩૦ સુધી.) વિદ્યમાન રહેશે અને વણિજ કરણ બપોરે ૦૪:૫૫ સુધી વિદ્યમાન રહેશે.
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો: આજે આ રાશિના જાતકો…રાજા રાણી જેવી જિંદગી જીવો…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
આ પણ વાંચો:
