Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોનો મિત્ર સાથે દિવસ આનંદમય જાય…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો ૦૬-૦૯-૨૦૨૬, રવિવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal: 6 સપ્ટેમ્બર 2026...રવિવાર...

Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે તા.૦૬-૦૯-૨૦૨૬, રવિવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ શ્રાવણ વદ દશમ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ મિથુન (ક, છ, ઘ) છે. આદ્રા  નક્ષત્ર (સાંજે ૦૭:૫૩ સુધી.) છે. આજનો યોગ  સિધ્ધિ (સવારે ૦૯:૪૫ સુધી.) વિદ્યમાન રહેશે અને  વણિજ  કરણ સવારે ૦૮:૪૨ સુધી વિદ્યમાન રહેશે.

પંચક આજે નથી.

વિંછુડો આજે નથી.

સૂર્ય સિંહ રાશિમાં છે જ્યારે ચંદ્ર  મિથુન રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ  મિથુન (ક, છ, ઘ) રહેશે.

સૂર્યોદય સવારે ૦૬.૨૩ એ.એમ  કલાકે  અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૨૩ પી.એમ. કલાકે થશે.

ચંદ્રોદય  ૦૨.૧૦ પી.એમ.  કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૩:૧૭ પી.એમ. કલાકે થશે.

આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૧૨ થી બપોરે ૦૧:૦૨ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ બપોરે ૦૫.૧૮ થી ૦૬.૫૨ સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ:

આજે અનંત ચતુર્દશી છે. 

દશમની સમાપ્તિ :   સાંજે ૦૭:૩૦ સુધી.

તારીખ   :- ૦૬-૦૯-૨૦૨૬, રવિવાર / શ્રાવણ વદ દશમના  ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૯:૨૯ થી ૧૧:૦૪
અમૃત ૧૧:૦૪ થી ૧૨:૩૭
શુભ ૦૨:૧૧ થી ૦૩.૪૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૫૨ થી ૦૮:૨૦
અમૃત ૦૮:૨૦ થી ૦૯:૪૫

Aaj Nu Rashifal : 6 September 2026, Sunday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

તમારા કાર્ય પરિપૂર્ણ થાય.

નાણાનો નવો સ્ત્રોત મળે.

મિત્ર સાથે સંબંધ ન બગડે તેનું ધ્યાન રાખવું.

ગળાનો પ્રોબ્લેમ રહે.

શુભ કલર – કેસરી

શુભ નંબર – ૭

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

સ્વાસ્થ્યમાં સુધારો જણાય.

લગ્ન જીવનમાં મીઠાશ આવે.

ધાર્મિક સ્થળની મુલાકાત થાય.

વિવિધ સ્થળેથી આર્થિક લાભ થાય.

શુભ કલર – પોપટી

શુભ નંબર – ૬

Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-

કોઈ યોજના સફળ થાય.

મિત્ર સાથે દિવસ આનંદમય જાય.

મહત્વના કામમાં ધીરજ રાખવી.

કોઈક નવા વ્યક્તિ પરિચયમાં આવે.

શુભ કલર – ક્રીમ

શુભ નંબર – ૧

કર્ક (ડ, હ) :-

વધુ પડતી ચિંતા માનસિક ખલેલ પહોંચાડે.

વસ્તુઓ ઉંધી આવે.

વાણી અને વર્તનમાં પ્રભુતા આવે.

કોઈ જાદુ થાય તેવો અનુભવ થાય.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૪

Aaj Nu Rashifal :

સિંહ (મ, ટ) :-

ઉધાર કોઈની પાસેથી લેવું નહીં.

ઉતાવળે કોઈ નિર્ણય લેવો નહીં.

અંગત બાબતો શૅર કરતા નહીં.

સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારો દિવસ સારો જાય.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૫

કન્યા (પ, ઠ, ણ) :-

શેરબજારમાં ફાયદો જણાય.

અણધાર્યા લાભ થાય..

આત્મવિશ્વાસથી સભર રાખશે.

વતર્તમાનને માણવાની જરૂર છે

શુભ કલર – લીલો

શુભ નંબર – ૮

Aaj Nu Rashifal :

તુલા (ર, ત) :-

પરિવારના સભ્યોની કાળજી લેવી.

મનમાં મૂંઝવણ રહ્યા કરે.

લઘુ ઉદ્યોગો વાળાને સંભાળવું.

ખુશખુશાલ મિજાજમાં રહો.

શુભ કલર – વાદળી

શુભ નંબર – ૯

વૃશ્વિક (ન, ય) :-

બાળકો પાસેથી સારા સમાચાર મળે.

કોઈ સમસ્યાનું સમાધાન મળે.

વ્યાપારી ભાગીદારો સહકારપૂર્વક વર્તશે.

અધૂરાં કાર્યો પૂરાં કરશો.

શુભ કલર – સફેદ

શુભ નંબર – ૨

Aaj Nu Rashifal :

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

ધન સમજી વિચારીને વાપરો.

ધાર્મિક સ્થળની મુલાકાત થાય.

બિનજરૂરી ચર્ચાઓ માં ન આવવું

અદભુત સરપ્રાઈઝ મળે.

શુભ કલર –લાલ

શુભ નંબર – ૭

મકર (ખ, જ) :-

આર્થિક બાબતમાં ઉતાવળ ન કરવી.

વિદેશમાં રહેતા લોકો તરફથી લાભ થાય.

તમારા પ્રયત્નો ફળદાયી નીવડશે.

વેપારમાં ફાયદો થાય.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૩

Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-

કામનું દબાણ બેચેન કરે.

પૈસાનો વ્યહવાર ઓછો રાખવો.

લાકો સાથેની ગેરસમજ દૂર થશે.

કોઈ નવું સાહસ થાય.

શુભ કલર – સફેદ

શુભ નંબર – ૪

મીન (દ, ચ, ઝ, થ):-

ગેરસમજ દૂર થાય.

તમારા જીવનસાથી તમને વખાણશે.

સંબંધમાં મીઠાશ આવે.

માતા-પિતાના આશીર્વાદથી ફાયદો થાય.

શુભ કલર – સોનેરી

શુભ નંબર – ૯

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો: 

આ પણ વાંચો:

આ પણ વાંચો: