કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
૨૦ શુક્રવાર ફેબ્રુઆરી ૨૦૨૬ નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal):
આજનું પંચાંગ મુજબ તારીખ ૨૦-૦૨-૨૦૨૬, શુક્રવારના રોજ વિક્રમ સંવત ૨૦૮૨, ફાગણ સુદ ત્રીજ તિથી છે, જેની સમાપ્તિ સવારે ૦૨:૫૨ સુધી રહેશે. આજે ચંદ્ર વૃશ્ચિક રાશી બપોરે ૦૩:૦૦ સુધી રહેશે અને ઉત્તરભાદ્રપદ નક્ષત્ર રાત્રે ૦૮:૫૩ સુધી રહેશે. સાધ્ય યોગ રાત્રે ૦૮:૪૭ સુધી અને ગર કરણ બપોરે ૦૪:૦૧ સુધી રહેશે.
સૂર્યોદય સવારે ૦૭.૦૮ એ.એમ અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૩૮ પી.એમ થશે, જ્યારે ચંદ્રોદય ૦૮:૧૧ પી.એમ અને ચંદ્રાસ્ત ૦૮:૨૮ એ.એમ રહેશે. આજે અભિજિત મૂહર્ત સવારે ૧૨:૩૧ થી બપોર ૦૧:૧૫ સુધી અને રાહુકાળ સવારે ૧૧.૨૭ થી બપોરે ૧૨.૫૨ સુધી. આજના દિવસે પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે અને વિંછુડો આજે નથી. તેમજ લક્ષ્મીજીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે.
વ્રત અને દિન વિશેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal): આજે ફાગણ સુદ ત્રીજ છે. લક્ષ્મીજીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે.
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૩૫ થી ૧૦:૦૦ |
| અમૃત | ૧૦:૦૦ થી ૧૧:૨૭ |
| શુભ | ૧૨:૫૩ થી ૦૨.૧૯ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૪૪ થી ૧૧:૧૮ |

આજનું રાશિફળ (Aaj nu Rashifal):
- મેષ (અ, લ , ઈ) :-
- વિનમ્ર બનવાની જરૂર છે.
- તમારા વખાણ થાય.
- ધ્યાન રાખવાની ખાસ જરૂર છે.
- મહત્વના કામમાં મોડું થાય.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૬

- વૃષભ (બ, વ, ઉ) :-
- બિનજરૂરી ચિંતા ન કરવી.
- બોલવા પર ધ્યાન આપો.
- કાર્યક્ષેત્ર માં મુશ્કેલી આવી શકે.
- બાળકો સાથે દિવસ આનંદમય જાય.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૮

- મિથુન (ક, છ, ઘ) :-
- વિવિધ સ્થળેથી આકર્ષક લાભ માણી શકો.
- પ્રવાસના યોગ પ્રબળ બને.
- નજીકની કોઈ વ્યક્તિ સાથે સમય સારો જાય.
- અતિથિ ઘરે આવી શકે છે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર –૭

આજનું રાશિફળ (Aaj nu Rashifal):
- કર્ક (ડ, હ) :-
- દિવસ ચિંતામાં પસાર થાય.
- ઓચિંતા ખર્ચ થાય.
- એકાન્તમાં દિવસ પસાર કરવાનું મન થાય.
- મતભેદનો સામનો કરવો પડે.
- શુભ કલર –વાદળી
- શુભ નંબર –૫

- સિંહ (મ, ટ) :-
- કોઈ રોકાણ સમજદારી પૂર્વક કરવું.
- તમારા પ્રિયપાત્ર સાથે સમય સારો જાય.
- વિલંબમાં પડેલ કાર્ય પૂર્ણ થાય.
- જીવનસાથી જોડે દિવસ સારો જાય.
- શુભ કલર –સફેદ
- શુભ નંબર –૪

- કન્યા (પ, ઠ, ણ) :-
- નિરાંત અનુભવાય.
- ધન લાભ થાય.
- ચિંતા દૂર કરવી.
- મિત્રો તરફથી ફાયદો થાય.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર –૯

આજનું રાશિફળ (Aaj nu Rashifal):
- તુલા (ર , ત) :-
- સફળતા ખુશી લાવે.
- પ્રયાસમાં સફળતા મળે.
- સમાજમાં તમારા વખાણ થાય.
- તબિયતમાં ધ્યાન રાખવું.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૨

- વૃશ્વિક (ન, ય) :-
- કામમાં દેખાડો કરવાનું ટાળો.
- સંતાન પર ગર્વ અનુભવાય.
- કોઈને મદદરૂપ થવાય.
- પગથીયા ઉતરવામાં ધ્યાન રાખવું.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૪

- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- વેપારમાં મોટો કોન્ટ્રાક્ટ મળશે.
- ધ્યાન અને યોગ થી ફાયદો થાય.
- પ્રમોશનની તક મળે.
- સબંધો મજબૂત બને.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૧

આજનું રાશિફળ (Aaj nu Rashifal):
- મકર (ખ, જ) :-
- ધન અને બળના વિચાર આવે.
- વેપારમાં નવા ફેરફાર થાય.
- નવી નોકરી મળે.
- પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખો.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૬

- કુંભ (ગ, શ, સ, ષ) :-
- નવી ખરીદી થાય.
- લઘુ ઉદ્યોગો વાળાને ફાયદો થાય.
- ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
- તમારા માટે નવી યોજના બને.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૭

- મીન (દ, ચ, ઝ, થ) :-
- વિવાહિત જીવનમાં પ્રેમ આકર્ષણ વધશે.
- ભૂતકાળ યાદ ન કરવું.
- વિદેશથી લાભ થાય.
- સલાહ લઈને કાર્ય કરવું.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૬
આ પણ વાંચો:લાલ કિતાબના આ અચૂક ઉપાય તમને અપાવશે, જીવનની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ…
આ પણ વાંચો:
આ પણ વાંચો:
