આજનું રાશિફળ/ આજે આ રાશિના જાતકોના જીવનમાં આવશે બદલાવ, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

આજનું રાશિફળ (Aaj nu Rashifa) તારીખ 01-02-2026, રવિવાર , મહા સુદ પૂનમ ,કર્ક રાશી , પુષ્ય નક્ષત્ર , પંચક અને વિંછુડો નથી , સૂર્યનારાયણ ભગવાનની પૂજા માટે શુભ દિવસ. સૂર્યોદય 07:19 AM અને સૂર્યાસ્ત 06:24 PM રહેશે.

Top Stories Rashifal Dharma & Bhakti
Aaj nu Rashifal જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

1 ફેબ્રુઆરી ૨૦૨૬ નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ:આજે રવિવાર, ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ મહા સુદ પૂનમ તિથિ છે. ચંદ્ર કર્ક રાશીમાં અને પુષ્ય નક્ષત્રમાં સંચાર કરી રહ્યો છે, જે શુભ અને પોષક માનવામાં આવે છે. આજના દિવસે પંચક તથા વિંછુડો બંને નથી, જેથી ધાર્મિક કાર્યો, પૂજા અને સાત્વિક અનુષ્ઠાન માટે અનુકૂળ સમય છે. રવિવાર અને પૂનમના સંયોગે સૂર્યનારાયણ ભગવાનની વિશેષ પૂજા કરવાથી આરોગ્ય, તેજ અને આત્મબળમાં વૃદ્ધિ થાય છે.

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • તારીખ:- ૦૧-૦૨-૨૦૨૬, રવિવાર /મહા સુદ પૂનમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૦:૦૬ થી ૧૧:૨૭
અમૃત ૧૧:૨૭થી ૧૨:૫૩
શુભ ૦૨:૧૬ થી ૦૩.૪૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૨૪થી ૦૮:૦૩
અમૃત ૦૮:૦૩ થી ૦૯:૪૦

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મેષ (અ, લ , ઈ) :-
  • સ્નાયુઓનો દુખાવો રહે.
  • કોઈ અણધાર્યા લાભ થાય.
  • અંગત લાગણીઓ બહાર આવે.
  • કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • નવી તક જાણો.
  • આંતરિક ઉર્જામાં બદલાવ થાય.
  • લોકોની વાતમાં આવવું નહિ.
  • પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૭

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મિથુન (ક, છ, ઘ) :-
  • દુખાવાની સમસ્યા રહે.
  • ધાર્મિક કાર્ય થાય.
  • પરિવાર જનોની તબિયત સાચવવી.
  • કાર્યમા વિઘ્ન આવે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • કર્ક (ડ , હ) :-
  • કોઈ ઉપર વિશ્વાસ મુકવો નહિ.
  • તબિયતમાં ધ્યાન રાખવું.
  • મોસાળપક્ષથી લાભ જણાય.
  • કોઈ મોટા ફેરફાર થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • સિંહ (મ , ટ) :-
  • વધારે ઠંડુ ખાવું નહિ.
  • કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
  • નિર્ણય લેતા પહેલા વિચારવું.
  • પરિવાર જોડે દિવસ પસાર થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૯

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • આંખોનું ધ્યાન રાખવું,
  • માંદગીમાંથી મુક્તિ મળે.
  • ધ્યાનથી દિવસની શરૂઆત કરવી.
  • નાણાંનો પ્રવાહ વધે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • તુલા (ર , ત) :-
  • કોઈ સારા સમાચાર મળે.
  • વેપાર ધંધામાં સાચવવાનું રહે.
  • ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
  • મહેમાન ઘરે આવે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૯

  • વૃશ્વિક (ન, ય) :-
  • આર્થીક મુશ્કેલી આવે.
  • સફળતા મળવાના યોગ છે.
  • કામના સ્થળે વખાણ થાય.
  • નવી મુલાકાત થાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૮

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • કર્મચારી વર્ગને વાદ- વિવાદ થાય.
  • આકસ્મિક કોઈ કામ આવે.
  • વડીલોનું ધ્યાન રાખવું.
  • દાન પૂણ્ય કરવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૯

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મકર (ખ, જ) :-
  • નાણા રોકાતા પહેલાં સલાહ લેવી.
  • ધાર્યું કામ થાય.
  • પ્રમોશન મળી શકે.
  • મગજ શાંત રાખવું.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૫

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • શેરબજાર અથવા ઉદ્યોગવાળાએ વિચારીને નિર્ણય લેવો.
  • દિવસ આનંદમય જાય.
  • કોઈ કાર્યમાં વિલંબ થાય.
  • પ્રવાસના યોગ બને.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૭