#Fire_safety/ પીરાણા દુર્ઘટના અંગે તપાસમાં વેગ, વિસ્ફોટકો મામલે આ બાબતો ફરજીયાત

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… પીરાણા દુર્ઘટના અંગે તપાસમાં વેગ આવ્યો, ફેક્ટરીના માલિક સહિત ત્રણ આરોપી સામે કાર્યવાહી

Breaking News
Fire in Delhi પીરાણા દુર્ઘટના અંગે તપાસમાં વેગ, વિસ્ફોટકો મામલે આ બાબતો ફરજીયાત

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • પીરાણા દુર્ઘટના અંગે તપાસમાં વેગ આવ્યો
  • ફેક્ટરીના માલિક સહિત ત્રણ આરોપી સામે કાર્યવાહી
  • વિસ્ફોટક પદાર્થ અંગે ના-વાંધા પ્રમાણપત્ર ફરજીયાત
  • ના-વાંધા પ્રમાણપત્ર નહીં હોય તેની સામે કાર્યવાહી કરવી
  • રાજ્યની તમામ કોર્પો.હદના ગેરકાયદે ગોડાઉન અંગે તપાસ
  • ગોડાઉન-વેરહાઉસનાં સરવે માટે સૂચના અપાઇ
  • મૃતક પરિવાર કે ઇજાગ્રસ્તોને તાકીદે સહાય આપવા સૂચના
  • દુર્ઘટના સ્થળ આજુબાજુના ગેરકાયદે બાંધકામ દૂર કરવા સૂચના..
  • 13-મી-નવેમ્બર સુધીમાં એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા સૂચના
  • પિરાણા આગ્નીકાંડમાં 12 લોકોએ ખોયા છે જીવ
  • 12 લોકોમાં એક માસુમ બાળકનો પણ સમાવેશ