Accident/ અમદાવાદ ધરણીધર બ્રિજ પર BRTS બસ અને આઇસર વચ્ચે અકસ્માત

અમદાવાદ ધરણીધર બ્રિજ પર અકસ્માત BRTS બસ અને આઇસર વચ્ચે અકસ્માત સદનસીબે કોઇ જાનહાનિનાં સમાચાર નહીં   મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ – દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર […]

Breaking News
a 161 અમદાવાદ ધરણીધર બ્રિજ પર BRTS બસ અને આઇસર વચ્ચે અકસ્માત

અમદાવાદ ધરણીધર બ્રિજ પર અકસ્માત
BRTS બસ અને આઇસર વચ્ચે અકસ્માત
સદનસીબે કોઇ જાનહાનિનાં સમાચાર નહીં

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…