Not Set/ ટ્રકે અક્ટિવા ચાલકને અડફેટે લેતા એકનું મોત, ટ્રક ચાલક ફરાર

ગાંધીનગરઃ અમદાવાદ-ગાંધીનગરના સરખેજ હાઇવે પર ટ્રકે એક્ટિવા ચાલકને અડફેટે લઇને અકસ્મત સર્જ્યો હતો. જેમા એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. એક્ટીવા ચાલક પાર્કીગ કરતી વખતે ટ્રકે અકસ્માત સર્જ્યો હતો. જેમા એક્ટિવા ચાલકનું મોત થતા ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ અંગેની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

Gujarat
IMG 20170128 074059 ટ્રકે અક્ટિવા ચાલકને અડફેટે લેતા એકનું મોત, ટ્રક ચાલક ફરાર

ગાંધીનગરઃ અમદાવાદ-ગાંધીનગરના સરખેજ હાઇવે પર ટ્રકે એક્ટિવા ચાલકને અડફેટે લઇને અકસ્મત સર્જ્યો હતો. જેમા એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

એક્ટીવા ચાલક પાર્કીગ કરતી વખતે ટ્રકે અકસ્માત સર્જ્યો હતો. જેમા એક્ટિવા ચાલકનું મોત થતા ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ અંગેની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.