National News/ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ટ્રક અને બસ વચ્ચે અકસ્માત, બેનાં મોત

એક્સપ્રેસ વે પર થયો હતો. સુરત-અમદાવાદ હાઇવે પર કાર અને ટ્રકની ટક્કરમાં બે લોકોના મોત થયા અને અન્ય બે ઘાયલ થયા જે સૂરતના રહેવાસી છે.

Top Stories

Breaking News: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર સતત બીજા દિવસે અકસ્માત સર્જાયો  હતો. ટ્રક અને બસ વચ્ચે અથડામણમાં બેના મોત થયાની આશંકા અને અન્ય બે લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ કેસમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.

આ અકસ્માત મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ વે પર થયો હતો. સુરત-અમદાવાદ હાઇવે પર કાર અને ટ્રકની ટક્કરમાં બે લોકોના મોત થયા છે અને અન્ય બે ઘાયલ થયા છે. બે  મૃતકો અને બે ઘાયલો સૂરતના રહેવાસી છે.

આ ઘટના લક્ષ્મીપુરા ગામ નજીક બની હતી. પરિણામે રસ્તા પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઘટનાની જાણકારી  મળતા તાત્કાલિક  પોલીસ ઘટનાસ્થળે આવી હતી અને તપાસ શરૂ કરી હતી.  હાલમાં પાદરા CHC ખાતે મૃતકનું પોસ્ટમોર્ટમ શરૂ કરવામાં આવ્યું છે અને બે ઘાયલોની પણ સારવાર ચાલી રહી છે.

મૃતકોના નામ

27 વર્ષીય મેહુલભાઈ જયંતીભાઈ ગલાની સુરતના કતારગામમાં રહે છે.

અશ્વિનભાઈ પુરુષોત્તમભાઈ પટેલ 48 વર્ષના છે.

અકસ્માતમાં ઘાયલોના નામ

પ્રશાંતભાઈ પ્રવીણચંદ્ર ઘમેચા જે અમરોલીનો રહેવાસી છે, સુરત ઉમેશભાઈ નારાયણભાઈ વિરાણી, વેલેંજા, ઉમરા, સુરત આ અકસ્માત આજે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર સરસવાની ગામ અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર લક્ષ્મીપુરા ગામ નજીક થયો હતો. બંને સ્થળો વચ્ચેનું અંતર 20 કિમી છે.

accident-truck-bus-on-expressway-two-dead

આ કેસમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.

https://mantavyanews.com/accident-truck-bus-on-expressway-two-dead/2025/

આ અકસ્માતમાં કાર અને ટ્રક વચ્ચેના અથડામણથીમાં બે લોકોના મોત થયાની આશંકા છે. આ અકસ્માતમાં કાર-ટ્રકના પાછળના ભાગમાં બોવ ખરાબ રીતે અથડાતાં બે લોકોના મોત થયા છે. સૂત્રો અનુસાર, અકસ્માતમાં કારણો આગળનો આખો ભાગ  ફૂડ ટ્રક નીચે દબાઈ ગયો હતો.

સૂત્રો અનુસાર, આ કાર સુરતમાંથી પસાર થયા બાદ અકસ્માતમાં સામેલ થઈ હતી. કાર ટ્રકના પાછળના ભાગમાં અથડાઇ હતી.