Gandhinagar News/ ગાંધીનગરમાં નફાની લાલચ આપી છેતરપિંડી કરનારી ગેંગના આરોપી ઝડપાયા

ગાંધીનગરમાં પ્રોફિટની (Profit) લાલચ આપી છેતરપિંડી (Fraud) કરનારા ગેંગ (Gang)ના આરોપી ઝડપાયા છે. શેરબજાર (Stock Market)માં નફાની લાલચ આપી છેતરપિંડી કરનારી ગેંગના ચાર આરોપી ઝડપાયા છે. એલસીબીઆ રેકેટમાં અગાઉ 29 આરોપીની ધરપકડ કરી હતી.

Gujarat Gandhinagar
Beginners guide to 2024 10 01T153440.174 ગાંધીનગરમાં નફાની લાલચ આપી છેતરપિંડી કરનારી ગેંગના આરોપી ઝડપાયા

Gandhinagar News: ગાંધીનગરમાં પ્રોફિટની (Profit) લાલચ આપી છેતરપિંડી (Fraud) કરનારા ગેંગ (Gang)ના આરોપી ઝડપાયા છે. શેરબજાર (Stock Market)માં નફાની લાલચ આપી છેતરપિંડી કરનારી ગેંગના ચાર આરોપી ઝડપાયા છે. એલસીબીઆ રેકેટમાં અગાઉ 29 આરોપીની ધરપકડ કરી હતી.

આ આરોપીઓની ગેંગ વડનગર, વિસનગર અને ખેરાલુમાં સક્રિય હતી. તેમણે શેરબજારમાં નફાની લાલચ આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હતી. આ હેલા પણ ગાંધીનગર સીઆઈડીએ 3.50 કરોડની છેતરપિંડી કરનારાઓની ધરપકડ કરી હતી અને ત્રણ સામે લૂકઆઉટ નોટિસ જારી કરી હતી.

ગુજરાતીઓનો શેરબજારનો શોખ જાણીને દર વર્ષે શેરબજારના નામે ગુજરાતીઓને છેતરતા અને બીજું વિદેશ જવાના વિઝાના નામે ઘણા ફ્રોડ થાય છે. ગુજરાતીઓ સાથે થતાં હોય તો મુખ્યત્વે આ બે પ્રકારના ફ્રોડ છે. શેરબજાર અને વિદેશના વિઝા. તેમા પણ અમેરિકા અને કેનેડાના વિઝાના નામે તો અત્યાર સુધીમાં લાખો રૂપિયાની ઠગાઈ થઈ ચૂકી છે. વિઝાના નામે ઠગાઈમાં ત્રીજો ક્રમ ઓસ્ટ્રેલિયાનો આવે છે. જ્યારે શેરબજારના નામે કરોડો રૂપિયાની ઠગાઈ થાય છે.  આ સિવાય જો ત્રીજો કોઈ પ્રકાર હોય તો તે પ્રવાસના નામે છેતરપિંડીનો છે. ગુજરાતીઓને મુખ્યત્વે આ ત્રણ બાબતોમાં ખાસ છેતરાય છે.

મોટી કાર્યવાહી ઓનલાઈન છેતરપિંડી કરનાર સામે કાર્યવાહી પ્લે સ્ટોરમાંથી એપ ડાઉનલોડ કરાવી હતી વધુ નફો આપવાની લાલચ આપી હતી. આ રીતે ફ્રોડસ્ટરોએ 1175થી લોકોને એપ્લિ. ડાઉનલોડ કરાવી 3.50 કરોડની કરી હતી. ગાંધીનગર સીઆઈડીએ ત્રણ આરોપીઓની કરી ધરપકડ છે અને સમગ્ર મામલે ઇડીને જાણ કરાશે. 2300 કરોડથી બેનામી વ્યવહાર થયાની આશંકા 3 લોકો સામે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મુંબઈ ઇન્ડિયન્સ માટે RTM કાર્ડનો ઉપયોગ કરી હાર્દિકને છોડવો નફાકારક સોદો

આ પણ વાંચો: ધોનીને કરોડોનો ફટકો મારશે બીસીસીઆઈનો આ નિર્ણય

આ પણ વાંચો: કોણ છે આ 22 વર્ષનો છોકરો? જેણે ટીમ ઈન્ડિયામાં પ્રથમ વખત મેળવ્યું સ્થાન,156.7 KM/Hની ઝડપે ફેંકે છે બોલ