Photos/ હિના ખાનના આ સ્ટાઇલિશ અવતારના દીવાના થયા ચાહકો

બોલીવુડ અભિનેત્રી હિના ખાન તેના સ્ટાઇલિશ અવતાર માટે જાણીતી છે અને ઘણીવાર તે તેના બોલ્ડ અવતાર સાથે ઇન્સ્ટાગ્રામ પર જોવા મળે છે. હિનાનો સ્ટાઇલિશ અંદાજ ફરી એકવાર જોવા મળી રહ્યો છે. તો ચાલો તમને બતાવીએ હિનાનો આ અવતાર.

Photo Gallery
a 127 હિના ખાનના આ સ્ટાઇલિશ અવતારના દીવાના થયા ચાહકો

બોલીવુડ અભિનેત્રી હિના ખાન તેના સ્ટાઇલિશ અવતાર માટે જાણીતી છે અને ઘણીવાર તે તેના બોલ્ડ અવતાર સાથે ઇન્સ્ટાગ્રામ પર જોવા મળે છે. હિનાનો સ્ટાઇલિશ અંદાજ ફરી એકવાર જોવા મળી રહ્યો છે. તો ચાલો તમને બતાવીએ હિનાનો આ અવતાર.

hina khan

આ તસવીરોમાં હિનાએ લોન્ગ હૂડી ડ્રેસ કેરી કર્યું છે. તે જ સમયે, હિનાએ વેસ્ટ એન્ડ બોટમને હાઇલાઇટ કરવા માટે હૂડીને વચ્ચેથી બટન અપ કરી બાકીનો ભાગ સ્લિટ રાખ્યો છે.

hina khan

હિનાના આ સક્સી અવતારને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને તેઓ તેની તસવીરો પર ખુલીને લાઈક્સ કરી રહ્યા છે અને ટિપ્પણી કરી રહ્યા છે.

hina khan

અભિનેત્રી હિના ખાનના ઇન્સ્ટાગ્રામ પર 1.1 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

hina khan

આપને જણાવી દઈએ કે હિના ખાન ટીવી શો યે રિશ્તા ક્યા કહલાતા હૈ માં ભજવેલ તેના પાત્ર અક્ષરાની સાથે ચર્ચામાં આવી હતી.

hina khan

હિના ખાન હંમેશાં તેના ટ્રેડિશનલ લુકમાં, ક્યારેક ગ્લેમરસ સ્ટાઇલમાં તો ક્યારેક બોલ્ડ અવતારમાં સોશિયલ મીડિયા પર રહે છે.

hina khan

હિના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે અને ચાહકો તેની સ્ટાઇલથી દિવાના છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ