Photo Gallery/ સફેદ ડ્રેસમાં ઈશા ગુપ્તાએ શેર કરી બોલ્ડ તકસવીરો, કાતિલ અદાઓથી ફેન્સ થયા ઘાયલ

આ વખતે ઈશા ગુપ્તાએ બ્રા વગરનું આ વ્હાઇટ બોડીકોન ગાઉન પહેરીને એવા પોઝ આપ્યા છે કે ફેન્સ સોશિયલ મીડિયા પર ભારે પ્રેમ દેખાડી રહ્યાં છે. કહી શકાય કે ઈશા ફરી એકવાર…

Trending Photo Gallery
Esha Gupta Photoshoot

Esha Gupta Photoshoot: ઈશા ગુપ્તા દરેક વખતે પોતાની સ્ટાઈલથી લોકોને ક્રેઝી બનાવતી રહે છે, પરંતુ આ વખતે આ અભિનેત્રીએ તેની સુંદરતાને સફેદ ડ્રેસથી સજાવી છે. ઈશા ગુપ્તાની આ નવી તસવીરોએ ફરી સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યો છે. આ વખતે ઈશા ગુપ્તાએ બ્રા વગરનું આ વ્હાઇટ બોડીકોન ગાઉન પહેરીને એવા પોઝ આપ્યા છે કે ફેન્સ સોશિયલ મીડિયા પર ભારે પ્રેમ દેખાડી રહ્યાં છે. કહી શકાય કે ઈશા ફરી એકવાર પોતાની સ્ટાઈલનો જાદુ સર્જવામાં સફળ રહી છે.

ક્યારેક પડદાની પાછળથી ડોકિયું કરતી તો ક્યારેક પારદર્શક પડદામાં છુપાયેલી આ સુંદરી સમયની સાથે વધુ બોલ્ડ બની રહી છે અને તેની બોલ્ડનેસ આ તસવીરો પરથી સ્પષ્ટપણે જોવા મળે છે. ચાહકો ઈશા ગુપ્તાની આ તસવીરો પર ફની કોમેન્ટ પણ કરી રહ્યા છે. કેટલાક આ તસવીરોને સુંદર, અકલ્પનીય, અજોડ અને આકર્ષક કહી રહ્યા છે તો કેટલાક ઈશાને સુપર હોટ કહી રહ્યા છે. જોકે સફેદ ડ્રેસમાં તેની સુંદરતા ચાંદની જેમ ચમકી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

આશ્રમ 3 માં બોલ્ડ પાત્ર ભજવીને ઈશા ગુપ્તા હાલના દિવસોમાં ઘણી ચર્ચામાં છે. જો કે ઈશાને ઈન્ડસ્ટ્રીમાં 10 વર્ષ થઈ ગયા છે અને તે ઘણી ફિલ્મોમાં જોવા મળી છે, પરંતુ તેમ છતાં ઈશા તેના કામ કરતા વધુ તેના બોલ્ડ સ્ટાઈલ માટે જાણીતી છે.

આ પણ વાંચો: Photo Gallery/ પંજાબી અભિનેત્રી સોનમ બાજવાનો ગ્લેમરસ લુક, પાણીમાં ભીંજાઈને કરાવ્યું ફોટોશૂટ

આ પણ વાંચો: Photo Gallery/ ઉર્ફી જાવેદે કેમેરાની સામે બ્રાલેસ નાઈટી પહેરી, કિલર પોઝ આપતા નજરે પડી

આ પણ વાંચો: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ/ 67 વર્ષની રેખાની અદભૂત છે ફિટનેસ, માધુરી દીક્ષિત-કરિના કપૂર આ ઉંમરે પણ દેખાય છે ઘણી નાની, જાણો કેવી રીતે