Crime/ ક્રેડિટકાર્ડ કૌભાંડમાં અમદાવાદ રેન્જ સાયબર ક્રાઇમની પ્રશંસનીય કાર્યવાહી

ક્રેડિટકાર્ડ કૌભાંડમાં અમદાવાદ રેન્જ સાયબર ક્રાઇમેં કાર્યવાહી હાથધરી છે. જેમાં ક્રેડિટ કાર્ડ ફ્રોડ મામલે આરોપીની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે તપાસ દરમ્યાન આરોપી મિલન અલકેશભાઈ ચોક્સી ની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસની તપાસમાં રૂપિયા 8.53 લાખનું સાયબર ફ્રોડનું કૌભાંડ બહાર આવ્યું છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી […]

Ahmedabad Gujarat
2a5daba0 5930 4749 950e 842305842384 ક્રેડિટકાર્ડ કૌભાંડમાં અમદાવાદ રેન્જ સાયબર ક્રાઇમની પ્રશંસનીય કાર્યવાહી

ક્રેડિટકાર્ડ કૌભાંડમાં અમદાવાદ રેન્જ સાયબર ક્રાઇમેં કાર્યવાહી હાથધરી છે. જેમાં ક્રેડિટ કાર્ડ ફ્રોડ મામલે આરોપીની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે તપાસ દરમ્યાન આરોપી મિલન અલકેશભાઈ ચોક્સી ની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસની તપાસમાં રૂપિયા 8.53 લાખનું સાયબર ફ્રોડનું કૌભાંડ બહાર આવ્યું છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી શાહીબાગ વિસ્તારમાં રહે છે. જેથી વોચ ગોઠવી શાહીબાગથી આરોપી મિલનને ઝડપી પાડવામાં આવ્યો હતો. પકફયેલા આરોપીની પૂછપરછમાં પાંચ ગુનાના ભેદ ખુલ્યા હતા. અમદાવાદ રેન્જ સાયબર સેલ દ્વારા આરોપીની ઊંડાણ પૂર્વકની હકીકત બહાર લાવવા કડક કાર્યવાહી હાથ ધરાઈ છે.

ક્રેડિટકાર્ડ કૌભાંડમાં અમદાવાદ રેન્જ સાયબર ક્રાઇમની પ્રશંસનીય કાર્યવાહી સામને આવી છે. ક્રેડિટ કાર્ડ ફ્રોડ મામલે મિલન અલકેશભાઈ ચોક્સીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ધરપકડ કરાયા બાદ તેની જોડે પોલીસે પુછપરછ હાથ ધરતા રૂપિયા 8.53 લાખનું સાયબર ફ્રોડનું કૌભાંડ બહાર આવ્યું હતું.શાહીબાગથી ઝડપાયેલા આરોપી મિલનની પૂછપરછ માં અગાઉના પાંચ ગુનાના ભેદ ખુલ્યા હતા.અમદાવાદ રેન્જ સાયબર સેલ દ્વારા આરોપીની સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…