Adult Star/ એડલ્ટ સ્ટાર સોફિયા લિયોને દુનિયામાંથી વિદાય લીધી

તેને નાની ઉંમરે મોટી સફળતા મેળવી હતી. ઈન્સ્ટાગ્રામ પર 297 હજાર ફોલોઅર્સ હતા. થોડા દિવસ અગાઉ જ મિત્રો સાથે પાર્ટી કરતી હતી.  

Entertainment
Beginners guide to 2024 03 10T162907.476 એડલ્ટ સ્ટાર સોફિયા લિયોને દુનિયામાંથી વિદાય લીધી

Entertainment News: એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની 26 વર્ષની એડલ્ટ સ્ટાર સોફિયા લિયોને દુનિયામાંથી વિદાય લીધી છે. થોડા દિવસ અગાઉ જ બેભાન અવસ્થામાંથી મળી આવી હતી. તેના મોતને કારણે એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોક ફેલાયો છે.

26 વર્ષે આકસ્મિક નિધન થતાં ઈન્ડસ્ટ્રીમાં શોક ફેલાયો છે. સોફિયાના પિતા માઈક રોમેરોએ ગો ફાઇન્રડ મી દ્રવારા એક નિવેદન બહાર પાડી મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી હતી. સોફિયા માત્ર એક સારી પુત્રી જ નહી પણ બહેન અને મિત્ર હતી.

માઈક કહે છે કે તે તેમના ઘરમાં બેતભાન અવસ્થામાંથી મળી આવી હતી. સ્થાનિક પોલીસે મોતની તપાસ શરૂ કરી છે. મોતનું કારણ શોધી શકાયું નથી. કેટલાય સવાલો તેના મોતને લઈ ઉઠી રહ્યા છે. તેના પિતા જણાવે છે કે તેની પુત્રીઓને પ્રાણીઓ પ્રત્યે અપાર સ્નેહઅને પ્રેમ હતો. તેને ફરવાનો શોખ હતો.

તેને નાની ઉંમરે મોટી સફળતા મેળવી હતી. ઈન્સ્ટાગ્રામ પર 297 હજાર ફોલોઅર્સ હતા. થોડા દિવસ અગાઉ જ મિત્રો સાથે પાર્ટી કરતી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ India In UN/ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં જરૂરી સુધારાની તાત્કાલિક જરૂર: ભારત

આ પણ વાંચોઃ President Election/ આસિફ અલી ઝરદારી પાકિસ્તાનના 14મા રાષ્ટ્રપતિ બન્યા

આ પણ વાંચોઃ Hit And Run/ રાજ્યમાં જુદા જુદા સ્થળે હિટ એન્ડ રનથી મોતના બનાવો