CWG 2022/ બજરંગ બાદ સાક્ષી મલિકે પણ જીત્યો ગોલ્ડ,એક જ દાવમાં આપી પછડાટ

કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતે અત્યાર સુધીમાં 23 મેડલ જીત્યા છે. જેમાં આઠ ગોલ્ડ, આઠ સિલ્વર અને સાત બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

Top Stories Sports
3 9 બજરંગ બાદ સાક્ષી મલિકે પણ જીત્યો ગોલ્ડ,એક જ દાવમાં આપી પછડાટ

કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતે અત્યાર સુધીમાં 23 મેડલ જીત્યા છે. જેમાં આઠ ગોલ્ડ, આઠ સિલ્વર અને સાત બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. કુસ્તીબાજ બજરંગ પુનિયા અને સાક્ષી મલિકે આઠમા દિવસે ગોલ્ડ જીત્યો હતો. આ સાથે જ અંશુ મલિકે સિલ્વર મેડલ જીત્યો હતો. ભાવિનાએ પેરા ટેબલ ટેનિસની ફાઇનલમાં પણ જગ્યા બનાવી લીધી છે અને તેને મેડલની ખાતરી આપવામાં આવી છે.સાક્ષી મલિકે ગોલ્ડ મેડલ જીત્યો છે. સાક્ષી મલિકે મહિલાઓની 62 કિગ્રાની ફાઇનલમાં પિન ફોલ દ્વારા કેનેડાની એના ગોડિનેઝ ગોન્ઝાલેઝને હરાવી હતી,ભારતનું નામ રોશન કર્યું છે,

2022 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય કુસ્તીબાજો જોવા મળ્યા છે.  ફાઇનલમાં પહોંચેલા કુસ્તીબાજોમાં બજરંગ પુનિયા, દીપક પુનિયા, સાક્ષી મલિક અને અંશુ મલિકના નામ સામેલ છે. આટલું જ નહીં મોહિત ગ્રેવાલ અને દિવ્યા કાકરાને બ્રોન્ઝ મેડલ મેચમાં જગ્યા બનાવી લીધી છે. ની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. ફાઇનલમાં પહોંચેલા કુસ્તીબાજોમાં બજરંગ પુનિયા, દીપક પુનિયા, સાક્ષી મલિક અને અંશુ મલિકના નામ સામેલ છે. આટલું જ નહીં મોહિત ગ્રેવાલ અને દિવ્યા કાકરાને બ્રોન્ઝ મેડલ મેચમાં જગ્યા બનાવી લીધી છે.

ભારતના મેડલ વિજેતાઓ

8 ગોલ્ડ: મીરાબાઈ ચાનુ, જેરેમી લાલરિનુંગા, અંચિતા શ્યુલી, વિમેન્સ લૉન બોલ ટીમ, ટેબલ ટેનિસ મેન્સ ટીમ, સુધીર (પાવર લિફ્ટિંગ), બજરંગ પુનિયા, સાક્ષી મલિક

8 સિલ્વર: સંકેત સરગરી, બિંદિયારાની દેવી, સુશીલા દેવી, વિકાસ ઠાકુર, ભારતીય બેડમિન્ટન ટીમ, તુલિકા માન, મુરલી શ્રીશંકર, અંશુ મલિક

7 બ્રોન્ઝ: ગુરુરાજા પૂજારી, વિજય કુમાર યાદવ, હરજિંદર કૌર, લવપ્રીત સિંહ, સૌરવ ઘોષાલ, ગુરદીપ સિંહ, તેજસ્વિન શંક