બ્લાસ્ટ/ અફઘાનિસ્તાનની મસ્જિદમાં વિસ્ફોટ થતા 8 લોકોના મોત

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક મોટો બ્લાસ્ટ થયો છે. આ વિસ્ફોટ અહીંની હજારા મસ્જિદમાં થયો હતો. સમાચાર અનુસાર, વિસ્ફોટમાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે

Top Stories World
4 8 અફઘાનિસ્તાનની મસ્જિદમાં વિસ્ફોટ થતા 8 લોકોના મોત

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક મોટો બ્લાસ્ટ થયો છે. આ વિસ્ફોટ અહીંની હજારા મસ્જિદમાં થયો હતો. સમાચાર અનુસાર, વિસ્ફોટમાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે. આ બ્લાસ્ટ મહિલાઓને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. ઘટનાનો ભોગ બનેલા મોટા ભાગના મહિલાઓ અને બાળકો છે, કાબુલના પશ્ચિમી વિસ્તારમાં બે વિસ્ફોટ થયા છે. જેમાં હજારા અને શિયા લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે. કાબુલના સર-એ-કરીઝ વિસ્તારમાં આવેલી મસ્જિદ ઇમામ મોહમ્મદ બેકરમાં વિસ્ફોટ થયો હતો. પોલીસે માહિતી આપી છે કે વિસ્ફોટમાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા છે.