Not Set/ ડીલીવરીના દોઢ મહિના બાદ પણ મીરાં લાગે છે એકદમ હોટ

શાહિદ કપૂરની પત્ની મીરાં રાજપૂતે ભલે હજુ ફિલ્મોમાં પર્દાર્પણ નથી કર્યું પણ ગ્લેમરની વાત આવે ત્યારે તે કોઈ હીરોઈનથી કમ પણ નથી. હાલમાં જ એક પાર્ટીમાં તે શોર્ટ બ્લેક ડ્રેસ પહેરીને આવી હતી ત્યારે લોકની નજર તેના પરથી હટતી નહોતી.  મીરાએ 5મી સપ્ટેમ્બરે મીરાએ પુત્રને જન્મ આપ્યો હતો. તેને બે વર્ષની દીકરી મીશા પણ છે. […]

Uncategorized
mira rajput file pic ડીલીવરીના દોઢ મહિના બાદ પણ મીરાં લાગે છે એકદમ હોટ

શાહિદ કપૂરની પત્ની મીરાં રાજપૂતે ભલે હજુ ફિલ્મોમાં પર્દાર્પણ નથી કર્યું પણ ગ્લેમરની વાત આવે ત્યારે તે કોઈ હીરોઈનથી કમ પણ નથી. હાલમાં જ એક પાર્ટીમાં તે શોર્ટ બ્લેક ડ્રેસ પહેરીને આવી હતી ત્યારે લોકની નજર તેના પરથી હટતી નહોતી.

Mira Rajput 1 ડીલીવરીના દોઢ મહિના બાદ પણ મીરાં લાગે છે એકદમ હોટ

 મીરાએ 5મી સપ્ટેમ્બરે મીરાએ પુત્રને જન્મ આપ્યો હતો. તેને બે વર્ષની દીકરી મીશા પણ છે. પરંતુ બીજી પ્રેગનેન્સી બાદ પણ મીરાએ સરસ વજન ઉતારી નાંખ્યુ છે.

Mira Rajput 2 ડીલીવરીના દોઢ મહિના બાદ પણ મીરાં લાગે છે એકદમ હોટ

 ફ્રેન્ડ્સ સાથે ડિનર પર ગયેલી મીશા શોર્ટ પાર્ટી ડ્રેસમાં ખૂબ જ સ્ટાયલિશ લાગતી હતી.પુત્રના જન્મ પછી વધુ નિખરીઃએવુ લાગે છે કે બીજી વાર મમ્મી બન્યા પછી મીરાનું સૌંદર્ય ઓર પણ નીખરી ગયુ છે. તે જ્યાં જાય છે ત્યાં લોકોની નજર તેના પર જ ચોંટી જાય છે.

Mira Rajput 3 ડીલીવરીના દોઢ મહિના બાદ પણ મીરાં લાગે છે એકદમ હોટ

એવી ચર્ચા છે કે, શાહિદ અને મીરાએ 56 કરોડનો નવો ફ્લેટ ખરીદ્યો છે. જે ટૂંક જ સમયમાં તૈયાર થઈ જવાનો છે. શાહિદ-મીરા હવે ત્યાં શિફ્ટ થવાની તૈયારી કરી રહ્યા છે.

Mira Rajput ડીલીવરીના દોઢ મહિના બાદ પણ મીરાં લાગે છે એકદમ હોટ