Not Set/ ‘KGF 2’ થી  અધિરાનો ફર્સ્ટ લુક આવ્યો સામે, જન્મદિવસ પર સંજય દત્તે ચેહકોને આપી ભેટ

બોલિવૂડ એક્ટર સંજય દત્તે તેના જન્મદિવસ પર ચાહકોને એક ખાસ ગિફ્ટ આપી છે. તેની આગામી ફિલ્મ કેજીએફ ચેપ્ટર 2 નો અધિરાનો લૂક રિલીઝ કરવામાં આવ્યો છે. ફિલ્મ ‘કેજીએફ ચેપ્ટર 2’ પહેલાથી જ બહુ પ્રતીક્ષિત ફિલ્મ માનવામાં આવી રહી છે. ચાહકો આ વિશે ખૂબ ઉત્સાહિત છે અને ટ્વિટર પર # KGF2 ટ્રેંડિંગ કરી રહ્યું છે. આ […]

Uncategorized
1a62c847b453637985def66fce95563f 'KGF 2' થી  અધિરાનો ફર્સ્ટ લુક આવ્યો સામે, જન્મદિવસ પર સંજય દત્તે ચેહકોને આપી ભેટ

બોલિવૂડ એક્ટર સંજય દત્તે તેના જન્મદિવસ પર ચાહકોને એક ખાસ ગિફ્ટ આપી છે. તેની આગામી ફિલ્મ કેજીએફ ચેપ્ટર 2 નો અધિરાનો લૂક રિલીઝ કરવામાં આવ્યો છે. ફિલ્મ ‘કેજીએફ ચેપ્ટર 2’ પહેલાથી જ બહુ પ્રતીક્ષિત ફિલ્મ માનવામાં આવી રહી છે. ચાહકો આ વિશે ખૂબ ઉત્સાહિત છે અને ટ્વિટર પર # KGF2 ટ્રેંડિંગ કરી રહ્યું છે.

આ ફિલ્મમાં સંજય દત્તનો ખલનાયક લુક ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે અને તે ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.